Press Release

Filter by:
આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

Published on: 24/06/2026

મંત્રીશ્રીના હસ્તે કુલ ૯૩ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર સ્વાગત કરાયું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૪૭, આંગણવાડીમાં ૪૧ અને ધોરણ-૯ માં ૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો આણંદ, મંગળવાર:: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત આંકલાવ તાલુકાની પ્રાથમિક […]

અખબારી યાદી

અખબારી યાદી

Published on: 24/06/2026

આણંદ ખાતે PFRDA અને બેંક ઓફ બરોડા દ્વારા ‘NPS સંચય’ આઉટરીચ કાર્યક્રમ યોજાયો ખેડૂત સંગઠનો અને મહિલા બચત જૂથોને પેન્શન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા બેન્કિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોને નિવૃત્તિ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું આણંદ ખાતે પેન્શન નિધિ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA), સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાત અને અગ્રણી જિલ્લા બેંક […]

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

Published on: 24/06/2026

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે લક્ષ્ય નિર્ધારિત કરે તો સફળતા નિશ્ચિત છે: સંયુક્ત સચિવ, અંજના રાઠોડ સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું બહુમાન કરાયું આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આજથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’નો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત […]

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

Published on: 24/06/2026

આંકલાવની કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ ૯ માં ૫૬ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી આણંદ, મંગળવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ૫૬ જેટલા વિધાર્થીઓને ધોરણ ૯ માં […]

અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આંકલાવ ખાતે  'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો

અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આંકલાવ ખાતે  ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો

Published on: 24/06/2026

આંકલાવ તાલુકાની પીએમ શ્રી ભેટાસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી શિક્ષણ એ જીવનને ઉન્નત અને સુખમય બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ: મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રોપેલું પ્રવેશોત્સવનું બીજ આજે વટવૃક્ષ બન્યું : મંત્રીશ્રી રમણભાઈ સોલંકી આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ […]

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

Published on: 24/06/2026

પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘના હસ્તે ચિખોદરા ખાતે ભૂલકાઓનો વિદ્યાભ્યાસ માટે મંગલ પ્રવેશ ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ રેટના લક્ષ્યાંક સાથે આણંદ જિલ્લામાં શિક્ષણનો મહાકુંભ શરૂ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન અને લક્ષ્ય નિર્ધારણ પર પ્રભારી સચિવનો વિશેષ ભાર વાલીઓને બાળકો સાથે સમયનું રોકાણ કરવા અનુરોધ વિદ્યાર્થીઓને મોબાઈલના વળગણથી દૂર રહી જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણાત્મક […]

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આણંદ ખાતે 'પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ' યોજાયો

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો

Published on: 23/06/2026

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ તાલીમમાં ૧૨ જિલ્લાના ખેડૂતોએ લીધો ઉત્સાહભેર ભાગ પાંચ દિવસીય તાલીમ શિબિરમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અંગે અપાયુ પ્રાયોગિક માર્ગદર્શન આણંદ, સોમવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત બં. અ. કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી (શસ્ય વિજ્ઞાન) વિભાગ દ્વારા પાંચ દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. આ તકે આચાર્ય ડૉ.એસ.આર.પટેલે જણાવ્યું હતું […]

No Image

આણંદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનાર જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ૩ સંવર્ગની સીધી ભરતીની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો

Published on: 23/06/2026

આણંદ, સોમવાર , આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિત પટેલએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૨૪/૦૬/૨૦૨૬ ના રોજ આણંદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનાર જાહેરાત ક્ર.૦૭/૨૦૨૬-૨૭, જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ૩ સંવર્ગની સીધી ભરતીની MCQ-CBRT(Computer Based Recruitment Test) પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન પરીક્ષા કેન્દ્રએ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું […]

No Image

આણંદ તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રિ-દિવસીય શૈક્ષણિક યજ્ઞ પ્રારંભ થશે

Published on: 23/06/2026

નાયબ સચિવ પ્રવિણાબેન પટેલના નેતૃત્વમાં આણંદની વિવિધ શાળાઓમાં બાળકોને ઉમળકાભેર પ્રવેશ અપાશે હાડગુડ, વડોદ, આણંદ વિ.જે. પટેલ પ્રેક્ટિસિગ હાઇસ્કુલ, કરમસદ, જોળ, વિદ્યાનગરની શાળાઓ ખાતે બાલવાટિકાથી ધોરણ-૯ સુધીના પ્રવેશાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા અને શત-પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે આણંદ તાલુકામાં આગામી ૨૩ જૂન થી […]

No Image

આણંદ તાલુકામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Published on: 23/06/2026

ગાંધીનગરના સંયુક્ત સચિવ શ્રીમતી અંજનાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને આણંદના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે પ્રવેશોત્સવ તારીખ 23 જૂન ના રોજ વાંસખેલીયા, નાવલી અને સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે તારીખ 24 જૂન ના રોજ ગામડી કન્યાશાળા, વઘાસી હાઇસ્કુલ અને વિમલ મીડિયમ હાઇસ્કુલ ગામડી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાશે આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને […]