કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
Publish Date : 24/06/2026
આંકલાવની કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ ૯ માં ૫૬ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી
આણંદ, મંગળવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ૫૬ જેટલા વિધાર્થીઓને ધોરણ ૯ માં શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ વેળાએ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વાલીઓને શાળા અને સંતોનો વચ્ચેના સેતુ બનીને તેમાના શિક્ષણકાર્ય પ્રત્યે સજાગપણે ધ્યાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષોરોપણ કર્યું હતું.
આ વેળાએ શાળાના આચાર્યશ્રી નયનાબેન પટેલ સહિત શિક્ષણગણ, આરોગ્યકર્મીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.