Press Release

Filter by:
No Image

બોરસદ તાલુકામાં ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Published on: 23/06/2026

માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદના વિવિધ ક્લસ્ટરોમાં શિક્ષણનો ઉત્સવ ઉજવાશે આણંદ, સોમવાર, બોરસદ તાલુકામાં તા.૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ અંતર્ગત શિક્ષણનો મહાકુંભ ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ બી. દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં તાલુકાના […]

No Image

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે

Published on: 23/06/2026

જિલ્લા પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘ વિવિધ શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ અપાવી શિક્ષણના મહાપર્વમાં સહભાગી થશે ત્રણ દિવસ દરમિયાન ચિખોદરા, કુંજરાવ, ત્રણોલ, વિદ્યાનગર, મોગરી અને ગાના સહિતની શાળાઓમાં નામાંકન ઉત્સવમાં ઉપસ્થિત રહેશે આણંદ, સોમવાર, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરૂચિ જગાડવા માટે તારીખ ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા […]

No Image

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Published on: 23/06/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી શિક્ષણના ધામમાં આવકારાશે શિક્ષણના સ્તરને સુધારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ ઉંચે લાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી […]

No Image

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

Published on: 23/06/2026

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ આંકલાવ, આણંદ અને બોરસદ તાલુકાની વિવિધ શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરાવશે ત્રણ દિવસીય અભિયાન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે છેવાડાના ગામો સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર આણંદ, સોમવાર, સમગ્ર રાજ્યની સાથોસાથ આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવા માટે […]

No Image

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Published on: 23/06/2026

શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી તારાપુર, બોરસદ અને આણંદ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહી ભૂલકાઓને કરાવશે શાળા પ્રવેશ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શિક્ષણનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે તા. ૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ […]

No Image

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’

Published on: 23/06/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોનો નામાંકન ઉત્સવ યોજાશે શિક્ષણનો વ્યાપ વધારવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા કરાયું સઘન આયોજન મંત્રી શ્રી રમણભાઈ સોલંકી પ્રથમ દિવસે આકલાવ તાલુકામાં બીજા દિવસે બોરસદ તાલુકામાં અને ત્રીજા દિવસે તારાપુર તાલુકાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી […]

No Image

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: ૧૩,૨૦૨ વિદ્યાર્થીઓ મેળવશે નવો પ્રવેશ

Published on: 23/06/2026

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આણંદની ૧૨૩૩ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક પર્વ ઉજવાશે શિક્ષણના ઉત્સવ માટે આણંદ જિલ્લો સજ્જ: ૧૦૯ રૂટ પર મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બાળકોને શાળામાં નામાંકન કરાવશે આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. […]

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

Published on: 22/06/2026

આણંદ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામોને વિકસિત કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના જાણીતા યાત્રાધામો, પ્રવાસન સ્થળો તેમજ કુદરતી અને ઐતિહાસિક વિરાસત સમાન […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સપાટો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના  આરોગ્ય વિભાગનો સપાટો

Published on: 22/06/2026

ગુજરાતી ચોક વિસ્તારના પાંચ રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા રૂ. 85,000નો દંડ ફટકારાયો કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તપાસનો ધમધમાટ આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુસર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.  આ […]

પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

Published on: 22/06/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂતોને ૧,૦૨૫ કરોડની સહાયનું કર્યું વિતરણ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૩મા હપ્તાની રકમ ડી.બી.ટી. મારફતે સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાયું આણંદ, શનિવાર, પેટલાદની એન.કે. હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]