Press Release
આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ: દાતાઓએ રૂ.3.55 કરોડથી વધુનું માતબર દાન રોકડ અને વસ્તુ સ્વરૂપમાં આપ્યું
Published on: 29/06/2026શિક્ષણના મહાપર્વે જનભાગીદારીનો અનોખો સંગમ: આણંદ જિલ્લાની 1258 શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે બાળકોને આવકારાયા કન્યા કેળવણી મહોત્સવ હેઠળ જિલ્લાના 08 તાલુકાઓમાં રોકડ અને વસ્તુ સ્વરૂપે શિક્ષણરથને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં ૧૭,૦૪૯ બાળકો અને ધોરણ-૧ માં ૯૧૪ નવા વિદ્યાર્થીઓનું થયું નામાંકન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાયેલ ‘કન્યા […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
Published on: 25/06/2026બોરસદ તાલુકાના બોદાલ ગામે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ ૧૫ ભૂલકાંઓને પાટી પેન અને શૈક્ષણિક કીટ આપી આંગણવાડી પ્રવેશ કરાવતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી આણંદ, બુધવાર , બાળકોના પ્રારંભિક બાળપણના વિકાસ અને પોષણને વધુ સુદ્રઢ બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતાં, બોરસદ તાલુકાના બોદાલ ગામે […]
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
Published on: 25/06/2026બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સુશાસન, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોને અગ્રીમતા આપીને ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના […]
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી
Published on: 25/06/2026શિક્ષણ દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપ આઉટ રેશિયોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતનો અનુરોધ વિદ્યાર્થીઓ રુચિના વિષયોમાં આગળ વધી કારકિર્દીનું ઘડતર કરે તે સમયની માંગ દીકરીઓ શિક્ષણ મેળવી બે કુળને રોશન કરે તે માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા આહવાન શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ સાચી સમજણ આપે છે આણંદ, […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
Published on: 25/06/2026બોદાલ વિદ્યામંદિર ખાતે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો, ૧૬૯ વિદ્યાર્થીઓનો થયો શાળા પ્રવેશ વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને નામાંકન, નિયમિત હાજરી અને ગુણવત્તાસભર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે , શ્રી રમણભાઈ સોલંકી આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બોરસદ તાલુકાની બોદાલ વિદ્યામંદિર ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક […]
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા
Published on: 25/06/2026નાયબ વન સંરક્ષક વિવેકકુમાર તોડકરની ઉપસ્થિતિમાં નૂતન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું શિક્ષણની સાથે પર્યાવરણ જતનનો સંદેશ: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સેવાનો પ્રારંભ કરાયો આણંદ, બુધવાર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉમદા હેતુથી હાથ ધરવામાં આવેલા […]
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ
Published on: 25/06/2026આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવાયું શિક્ષકો આનંદદાયી શિક્ષણ પદ્ધતિ અપનાવી અભ્યાસમાં કચાસ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપે તે સમયની માંગ આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ ઉપસ્થિતિ રહ્યા […]
બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો
Published on: 25/06/2026કુલ ૬૬ વિદ્યાર્થીઓનો બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં શાળા પ્રવેશ કરાવાયો આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત બોરસદ તાલુકાની કંકાપુરા પ્રાથમિક શાળા ખાતે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ […]
આગામી મહોરમ-તાજીયાના તહેવારને ધ્યાને લઈ ટ્રાફીક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ
Published on: 25/06/2026આણંદ, બુધવાર , આગામી તા.૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમ-તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય. આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા કાઢવામાં આવતા હોય જે તાજીયા સામરખા ચોકડીથી સામરખા ભાલેજ ઓવરબ્રીજ થઈ ગોયા તળાવ ખાતે જતા હોઈ તે દરમ્યાન ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ […]
તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી
Published on: 24/06/2026કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, કન્યા કેળવણીને અપાયું પ્રોત્સાહન નવ પ્રવેશી બાળકોના સ્વાગત સાથે તેજસ્વી વિદ્યાર્થિનીઓનું કરાયું સન્માન વાળંદાપુરા ગામમાં શિક્ષણનો ઉત્સાહ: વાલીઓએ બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો લીધો સંકલ્પ આણંદ, મંગળવાર, “સૌ ભણે, સૌ આગળ વધે” ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ‘શાળા […]