ABOUT DISTRICT
Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.
RECENT UPDATES/NEWS
-
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી કરમસદ આણંદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૫૫ કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો આણંદ, મંગળવાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે […]
-
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી “પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો” “રાસાયણિક ખેતીના કારણે માતાના દૂધમાં પણ ઝેર ભળ્યું છે, હવે તો જાગો!” “પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે” પોતાના પરિવારજનોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા […]
-
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટેની તક
જેન્ડર, કેટેગરી અને પરીક્ષાના માધ્યમ સહિતની મહત્વની વિગતોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફેરફાર શક્ય આણંદ, મંગળવાર, પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭-૨૮ના શૈક્ષણિક સત્ર માટે ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જણાવ્યું છે કે હાલમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા અને નવોદય પ્રવેશ પરીક્ષા-૨૦૨૭ માટે ઓનલાઇન આવેદન પત્ર […]
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને આપ્યું માર્ગદર્શન પ્રાકૃતિક ખેતી એ જ ધરા અને પર્યાવરણના રક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલશ્રી આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોમાભાઈ સોલંકીના પ્રાકૃતિક […]
Collector & District Magistrate
Shri Praveen Chaudhary, IAS
PUBLIC UTILITIES
FIND SERVICES
QUICK LINKS (Useful Links)
-
Online Donation to CM Relief Fund
-
Apply through iORA
-
Anand District Panchayat
-
Anand Police
-
Anand Municipality
-
Aadhaar Enabled PDS
-
Public Grievance
-
State Portal
-
Government Order
-
Census
-
Agriculture Scheme Benefits
-
Land Records
-
Revenue Department
-
Hon'ble Governor of Gujarat
-
Garvi - Jantri, Index-2
-
Chief Electoral Officer Gujarat
-
Election Commission of Inida
-
Chief Minister's Online Grievance Redressal System (SWAGAT)
-
Gujarat Election 2022
18002331014 -
Police.../...Fire -
100, 101 -
Ambulance -
108 -
Citizen's Call center -
155300 -
Child Helpline -
1098 -
Women Helpline -
1091 -
Crime Stopper -
1090