Press Release
કરમસદ આણંદ મહાનગરપાલિકાની હેલ્પલાઈન સિસ્ટમ ઉપર ૧૨-જુન-૨૬ થી ૨૮-જુન – ૧૭ દિવસમાં ૧૨૧૪ નાગરિક ફરિયાદો મળી
Published on: 30/06/2026KAMC નાગરિક સેવા અભિયાન: ૧૨ જુન પહેલાંની પડતર અને ૧૨ થી ૨૮ જુન – ૧૭ દિવસ દરમ્યાન મળેલી ફરીયાદો પૈકી ૭૦ ટકા ફરિયાદોનું સફળ નિવારણ કરાયું , કુલ ૮૪૮ પ્રશ્નો ઉકેલાયા. હેલ્પલાઈન સિસ્ટમ ઉપર સ્ટ્રીટલાઇટ, ગટર અને સફાઇની ફરિયાદો સૌથી વધુ સફાઇલક્ષી પ્રશ્નોમાં મનપા તંત્રની ૯૭% પ્રશ્નોના નિરાકરણની કામગીરી આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા (KAMC) […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ : આણંદ જિલ્લો
Published on: 29/06/2026તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવા સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬’ અંતર્ગત તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ […]
બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
Published on: 29/06/2026મંત્રી શ્રી એ આંગણવાડીના ભૂલકાઓને કીટ વિતરણ કરી પ્રવેશ કરાવ્યો આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં શિક્ષણ અને પોષણ અભિયાનને વેગ આપતા, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આજે આઈ.સી.ડી.એસ. ઘટક-૩ ના દાવોલ સેજા હેઠળ આવતા બોદાલ ગામમાં બે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Published on: 29/06/2026આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(આયુષ્માન આરોગ્ય મંદિર) નું ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
Published on: 29/06/2026નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં બનશે સહભાગી આણંદ, ગુરૂવાર, આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર હેઠળના મોરજ સેજાના વિવિધ ગામોમાં બાળકોના પોષણ અને પાયાના શિક્ષણને વેગ આપવા માટે ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે મોભા ગામ, બેગમપુરા અને ભંડેરજ ખાતે નવનિર્મિત […]
તા.26 જૂન ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આણંદની મુલાકાતે; વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપશે હાજરી
Published on: 29/06/2026અમૂલ ડેરી ખાતે મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજા તા. ૨૬/૦૬/૨૦૨૬, શુક્રવારના રોજ આણંદ જિલ્લાની સત્તાવાર મુલાકાતે પધારશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આણંદની અમૂલ ડેરીના પરિસરમાં આવેલા સરદાર પટેલ એસેમ્બલી હોલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ
Published on: 29/06/2026તા.2 થી તા.4 જુલાઈ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK અને EL, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, […]
આણંદ જિલ્લામાં ૨૮ જૂને પલ્સ પોલિયો અભિયાન: ૨.૫૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરાશે
Published on: 29/06/2026પોલિયો મુક્ત ભારત અભિયાન: આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસી પીવડાવવા તંત્ર સજ્જ ૭૩૨ બૂથ અને ૧૪૬૪ ટીમો દ્વારા જિલ્લાના ખૂણે-ખૂણે પહોંચશે આરોગ્ય કાર્યકરો આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આગામી ૨૮ જૂન, રવિવારના રોજ પલ્સ પોલિયો એન.આઈ.ડી. (NID) રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા […]
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
Published on: 29/06/2026આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૨૯/૦૬/૨૦૨૬ થી […]
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા
Published on: 29/06/2026ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે ચરોત્તરથી ભરૂચ સુધીનો વિસ્તાર બનશે સમૃધ્ધિનું નવુ સરનામુ બદલપુર બેરેજ યોજનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. […]