Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લામાં જળાશયોમાં પ્રવેશવા અને બોટિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ

Published on: 27/08/2026

જાનહાની રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી નદી, તળાવ અને નહેરો સહિતના જળાશયોમાં જવા પર મનાઈ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું આણંદ, મંગળવાર , રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જળાશયો, નદી ,તળાવ, નહેર, દરિયામાં નહાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાઓને ધ્યાને લઈ આણંદ જિલ્લાના જળાશયોમાં મૃત્યુના બનાવોને અટકાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Published on: 25/08/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન.ડોડીયા, મનપાના ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મયુરભાઈ સુથાર, આણંદના નાયબ […]

આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

Published on: 25/08/2026

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી લાભાર્થીઓમાં પોષણ અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા નવતર પહેલ સ્થાનિક સામગ્રી અને શ્રી અન્નના ઉપયોગથી તૈયાર થઈ પૌષ્ટિક વાનગીઓ આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં મહિલા અને બાળવિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવ–૨૦૨૬ ની શૃંખલા હેઠળ જિલ્લાના વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનો […]

પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Published on: 25/08/2026

આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પોરડા ગામે બાંધણી પાર્ટી પ્લોટથી પ્રાથમિક શાળા સુધીના રૂ. ૮૨ લાખના રસ્તા, વિશ્નોલી સંતરામપુર પ્રાથમિક શાળાથી નડિયાદ-ખંભાત સ્ટેટ હાઇવેને જોડતા રૂ. ૭૫ લાખના રસ્તા તેમજ ભાટીયેલ સીમરડા રોડથી […]

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

Published on: 24/08/2026

પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન દરેક જન પ્રતિનિધિ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે અને લોકોનો વિશ્વાસ ન તૂટે તેવું કામ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી સંજયસિંહ મહિડા આણંદ, શનિવાર , આણંદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ તથા સદસ્યશ્રીઓ […]

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Published on: 24/08/2026

સ્થાનિક અને આસપાસના ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય માટે સુવિધાસભર ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે ​આણંદ, શનિવાર, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની આરોગ્ય સુખાકારી અને પશુપાલકોના હિતને ધ્યાને રાખીને આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા અધ્યતન પશુ દવાખાનાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં […]

No Image

સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ

Published on: 24/08/2026

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨થી ‘નવભારત સાક્ષરતા કાર્યક્રમ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આણંદ જિલ્લામાં નિરક્ષરોનો સર્વે હાથ ધરી તેઓને સાક્ષર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. […]

No Image

આણંદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને SOGની મોટી કાર્યવાહી

Published on: 24/08/2026

ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક ગોળીઓના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા નેશનલ હાઈવે પરથી મોટરસાયકલ પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડતી પોલીસ અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદથી વડોદરા તરફ સપ્લાય થતી ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ ગોળીઓ અને ગર્ભપાત કીટનો જથ્થો જપ્ત : એસ.ઓ.જી. દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં […]

No Image

આણંદ ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઇ

Published on: 24/08/2026

૨૫ તાલીમાર્થી બહેનોને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક તાલીમ અપાઈ તાલીમાર્થીઓને રોજિંદા સ્ટાઇપેન્ડ ઉપરાંત તાલીમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરાયું આણંદ, શુક્રવાર, આણંદ શહેરી વિસ્તારમાં કુપોષણ નિવારણ અને મહિલા સશક્તિકરણના હેતુથી આણંદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પાંચ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ’ અંગેની મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. પોચાભાઇ ફાઉન્ડેશનના સંકલનથી યોજાયેલા આ વર્ગમાં […]

No Image

રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ મધમાખી ઉછેર તાલીમ માટે અરજીઓ મંગાવાઈ

Published on: 24/08/2026

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ આણંદ જિલ્લામાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના રસ ધરાવતા ખેડૂત ભાઈઓ-બહેનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ […]