Press Release
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે ૧૧૦થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
Published on: 31/08/2026આણંદ, શનિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે નિવેદિતા ફાઉન્ડેશન, જિલ્લા ક્ષય વિભાગ અને પ્રા.આ. કેન્દ્ર અડાસના સંયુક્ત ઉપક્રમે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા એક વિશેષ ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દીપક પરમાર, ડૉ. માને અને નિવેદિતા ફાઉન્ડેશનના શ્રી […]
તા.31 ઓગસ્ટના રોજ આણંદ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૪.૮૫ કરોડના વિવિધ વિકાસકામોનું યોજાશે ખાતમુહૂર્ત
Published on: 31/08/2026આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને શહેરના પાયાના વિકાસ માટે રૂ. ૪.૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત તારીખ ૩૧.૦૮.૨૦૨૬, સોમવાર, સમય: સવારે ૧૧:૦૦ કલાકે, પનઘટ પાર્ક પાસે, સરદાર પટેલ રાજમાર્ગ, આણંદ ખાતે કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત સમારોહ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા મનપાના ડેપ્યુટી […]
ખેલ મહાકુંભ ૨૦૨૬
Published on: 31/08/2026રજિસ્ટ્રેશનનો થયો પ્રારંભ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે આણંદ, શનિવાર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરો માટેના સૌથી મોટા ઉત્સવ ‘ખેલ મહાકુંભ ૨૦૨૬’ ના રજિસ્ટ્રેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના ખેલાડીઓ પોતાની ક્ષમતા દર્શાવી શકે તે માટે આ મંચ પૂરું પાડવામાં આવ્યું છે. ખેલ […]
તા. 31 ઓગસ્ટ ના રોજ આણંદમાં ₹૨.૦૦ કરોડના ખર્ચે બનનાર અર્બન-PHC બિલ્ડીંગનું મેયર શ્રીમતી દિપીકાબેન પટેલના હસ્તે ભૂમિપૂજન યોજાશે
Published on: 31/08/2026કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “SJMMSVY” યોજના અંતર્ગત થશે નિર્માણ આણંદ, શનિવાર, કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારશ્રીની “SJMMSVY” આંતરમાળખાકીય સુવિધા યોજના અંતર્ગત કન્સ્ટ્રક્શન ઓફ અર્બન-PHC બિલ્ડીંગના રૂ. ૨.૦૦ કરોડના વિકાસકામનું ભૂમિપૂજન તારીખ ૩૧.૦૮.૨૦૨૬, સોમવાrર, સમય: સવારે ૧૦:૦૦ કલાકે, ટીપી-૩, શીખોડ પાણીની ટાંકી પાસે, આણંદ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ ભૂમિપૂજન વિધિ મેયર શ્રીમતી દિપીકાબેન […]
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે આણંદ ખાતે હેલ્પલાઇન જાહેર
Published on: 29/08/2026આણંદ જિલ્લાના નાગરિકોએ કંટ્રોલરૂમ નંબર 02692-243222 , 269788 અને 269885 તથા હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા અનુરોધ આણંદ, ગુરુવાર, નેપાળના વિવિધ વિસ્તારોમાં અચાનક ગતરોજ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોને ત્યાં ને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના […]
રક્ષાબંધન પર્વ
Published on: 29/08/2026આણંદ તાલુકાના મોગરી ગામની ૧૮ વર્ષીય ખુશી વૈદ્યનું અનોખું દેશભક્તિ અભિયાન એક રાખી ફોજી કે નામ’ અંતર્ગત સૈનિકોને છેલ્લા ચાર વર્ષથી મોકલે છે હજારો રાખડીઓ આણંદ, ગુરુવાર, દેશની સરહદે રક્ષણ કરતા ભારતીય સેનાના જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા આણંદ તાલુકાના મોગરી ગામની ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્ય દ્વારા છેલ્લા ચાર વર્ષથી અનોખું અને પ્રેરણાદાયી અભિયાન […]
રક્ષાબંધન
Published on: 29/08/2026રાખડીના તાંતણે ફરી જીવંત થાય છે બાળપણની યાદો રક્ષાબંધન: ભાઈ-બહેનના સ્નેહનો અમૂલ્ય તહેવાર આણંદ, ગુરૂવાર, રક્ષાબંધનનું પર્વ એટલે માત્ર હાથ પર બંધાતો એક દોરો નહીં, પરંતુ લાગણીઓથી બંધાયેલો એવો સંબંધ, જેને શબ્દોની જરૂર પડતી નથી. બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે ત્યારે તે માત્ર રક્ષાનું વચન નથી માંગતી, પરંતુ જીવનના દરેક પડાવ પર સાથ, […]
આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ
Published on: 27/08/2026વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી તથા માવાના 24 જેટલા નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને ખામીઓ જણાઈ આવતા કુલ 8 પેઢીઓને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી મીઠાઈ, દૂધ, પનીર અને પેંડાના 16 તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના 4 મળીને કુલ 20 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને […]
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ
Published on: 27/08/2026કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે – સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા આણંદ, મંગળવાર , રાજ્યના શિક્ષણ […]
તારીખ 30 ઓગસ્ટના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર NEET (PG) પરીક્ષા સંદર્ભે જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર
Published on: 27/08/2026NEET (PG) પરીક્ષાના પારદર્શી અને શાંતિપૂર્ણ સંચાલન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર મનાઈ આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારના રોજ યોજાનાર NEET (PG)-૨૦૨૬ની પરીક્ષાના શાંતિપૂર્ણ, સુચારુ અને નિષ્પક્ષ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. આણંદના અધિક […]