Press Release

Filter by:
No Image

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી તા.04 મેના રોજ યોજાશે

Published on: 04/05/2026

બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ થશે આણંદ, શનિવાર, 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ગત તારીખ 23મી એપ્રિલ ના રોજ યોજાયું હતું.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આગામી તારીખ 04 મે સોમવારના રોજ સવારે 8-00 કલાકે બી જે વી એમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી પોસ્ટલ […]

No Image

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના દ્વારા રોડ બંધ અને ડાયવર્ઝન અંગે નાગરિકો માટે જાહેર સૂચના

Published on: 02/05/2026

રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી રોડ નવીનીકરણ અર્થે તારીખ 31 જુલાઈ 2026 સુધી બંધ રહેશે વાહનચાલકો માટે ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીના માર્ગને ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ […]

No Image

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

Published on: 02/05/2026

આણંદ, શુક્રવાર ,એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EL-0001 થી 9999 શરૂ કરવામાં આવ્યો છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ […]

આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા

આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા

Published on: 02/05/2026

મધ્ય ગુજરાત સર્કલની પાંચ વર્તુળ કચેરીઓ પૈકી સૌથી વધારે આણંદ જિલ્લામાં 40.76% સ્માર્ટ મીટર બેસાડ્યા આણંદ જિલ્લાના નગરજનો સ્માર્ટ મીટર લગાવવા સહયોગ આપવા અનુરોધ આણંદ, શુક્રવાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર લગાવવા અંગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર શ્રી […]

No Image

આણંદ જિલ્લાના પેન્શનરોએ 31 જુલાઈ 2026 સુધીમાં હયાતી કરાવવી

Published on: 02/05/2026

પોસ્ટ ઓફિસ મારફતે નિશુલ્ક ડિજિટલ હયાતીની પહેલ પેન્શનર પોસ્ટમેનને બોલાવીને હયાતી કરાવી શકશે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને તિજોરી કચેરી અથવા બેંકમાં જવાની જરૂર રહેશે નહીં આણંદ, શુક્રવાર, રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે પોસ્ટ ઓફિસ મારફતે વિનામૂલ્યે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા ડિજિટલ હયાતી કરાવવા અંગે ગત વર્ષે શરૂ કરેલ પહેલ મુજબ આ વર્ષે પણ તમામ […]

No Image

આણંદ જિલ્લાના વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર આશીર્વાદ સમાન

Published on: 01/05/2026

નવા GERC ટેરિફ મુજબ ગ્રાહકોને મળશે ૩% સીધું વળતર અને વીજ બિલમાં મોટી રાહત આણંદ જિલ્લાના તમામ ગ્રાહકો કોઈ પણ ગેરસમજ કે અફવાઓથી દૂર રહી, MGVCL ના ટેકનિશિયનોને સહકાર આપવા વિનંતી આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકાર અને ગુજરાત વીજ નિયમનકારી આયોગ (GERC) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર કરવામાં આવેલા નવા વીજ ટેરિફમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ કરતા […]

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

Published on: 01/05/2026

આણંદ, ગુરૂવાર, કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના  બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બી.આર.સી. યુનિટને વધુ કાર્યક્ષમ અને અધ્યતન બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની […]

માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી

માતા છેલ્લા ૩ માસથી આઈ.સી.યુ.માં હોવા છતાં  આઈ.બી.પટેલ સ્કૂલના આચાર્યશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બજાવી ઉત્કૃષ્ટ કામગીરી

Published on: 30/04/2026

જિલ્લા પ્રશાસન દ્વારા  આચાર્ય શ્રી ભાવેશભાઈ ભટ્ટની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રશસ્તિ પત્ર આપીને બિરદાવવામાં આવી આણંદ, બુધવાર , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આણંદની આઈ બી પટેલ  ઈંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશભાઈ ભટ્ટએ બજાવેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈ તેમને જિલ્લા પ્રશાસન દ્વારા પ્રશસ્તિપત્ર આપી  બિરદાવવામાં આવ્યા છે. લોકશાહીને જીવંત રાખતી ચૂંટણીઓની કામગીરી માટે અધિકારીઓ […]

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

Published on: 28/04/2026

નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને બહાર કામ કરતા લોકો તેમજ બિમાર હોય તેમની વિશેષ કાળજી લેવી આણંદ,સોમવાર , ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવું હિતાવહ છે. હિટવેવને કારણે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બિમારીથી પીડાઈ શકે છે, જોકે કેટલાક લોકો વધુ જોખમમાં છે […]

No Image

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી: ૨૦૨૬

Published on: 28/04/2026

આજે તા. ૨૮ એપ્રિલના રોજ આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની મતગણતરીનો સવારે ૯-૦૦ કલાકથી પ્રારંભ થશે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો માટેની મતગણતરી સ્થળોની યાદી પ્રસિદ્ધ કરાઈ આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આણંદ જિલ્લાની ૦૬ નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો માટેની મતગણતરી […]