Press Release

Filter by:
આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે સુન્દલપુરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી

આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે સુન્દલપુરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી

Published on: 28/04/2026

રૂપિયા 1.40 કરોડનો કર્યો મુદ્દા માલ જપ્ત આણંદ, સોમવાર, આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, આણંદ ની ટીમને સુચના આપી હતી કે આકસ્મિક  ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ દરવા જણાવ્યું હતું. આણંદના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તાત્કાલિક ટીમને રવાના કરવામાં આવી હતી અને અચાનક જ તપાસ […]

પશુ અને પશુપાલકો માટે વરદાનરૂપ બનતી ૧૯૬૨ એનીમલ હેલ્પલાઈન સેવા

Published on: 26/04/2026

અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં ૨૯ હજારથી વધુ પશુઓને વિનામુલ્યે સારવાર અપાઈ આણંદ, શુક્રવાર , રાજ્ય પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ૧૯૬૨ અને ફરતા પશુ દવાખાનાની સેવા કાર્યરત છે. આ સેવામાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન નંબર પર ફક્ત એક કોલ કરીને અબોલ પશુઓ માટે સારવાર મેળવી શકાય છે અને સેવાનો લાભ મેળવી […]

No Image

આણંદ જિલ્લામાં તા.૨૬મી એપ્રિલે સ્થાનિક ચૂંટણીને પગલે શ્રમિકો માટે ‘સવેતન રજા’ જાહેર

Published on: 26/04/2026

ચૂંટણીમાં મતદાન માટે કારખાના અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પગાર સાથે રજા આપવી પડશે આણંદ, શુક્રવાર ,આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતો તથા આણંદ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી તા.૨૬/૦૪/૨૦૨૬ રવિવારનાં રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર […]

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

Published on: 26/04/2026

 “Driven to end Malaria: Now We Can, Now We Must” થીમ હેઠળ આણંદ જિલ્લો મલેરિયા મુક્તિ તરફ અગ્રેસર મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૩૦ના લક્ષ્યાંક સાથે આણંદ જિલ્લામાં જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કુલ ૪.૪૯ લાખથી વધુ ઘરોની તપાસ કરી ૪૦ હજારથી વધુ પાત્રોમાં દવા નાખવાની કામગીરી કરાઈ આણંદ, શુક્રવાર , વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૦૮થી દર […]

No Image

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

Published on: 24/04/2026

ઉમરેઠ પેટા ચૂંટણી દરમિયાન સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું: કુલ ૧.૩૩ લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ઓડ ખાતેના કંટ્રોલરૂમથી જિલ્લા ચૂંટણી તંત્રનું સઘન મોનિટરિંગ: જનરલ ઓબ્ઝર્વરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન ઉમરેઠ પેટા ચૂંટણીમાં સાંજના ૫:૦૦ સુધીમાં કુલ ૭૧૪૨૯ પુરૂષ અને ૬૨૧૯૮ મહિલા મતદારોએ […]

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

Published on: 24/04/2026

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ૩૧૨ આંગણવાડી કાર્યકરોએ ‘ચૂંટણી સેવક’ બની લોકશાહીના પર્વને દીપાવ્યું આંગણવાડી બહેનોએ મતદાન મથકો પર વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે ટેકો બનીને સહાયકની ભૂમિકા ભજવી આણંદ, ગુરૂવાર ,૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં વહીવટી તંત્રની સાથે અંદાજિત ૩૧૨ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને […]

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

Published on: 24/04/2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા અને સુવિધાઓનું જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ ઝીણવટભર્યું કર્યું નિરીક્ષણ આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે ચાલી રહેલ મતદાન પ્રક્રિયા દરમિયાન જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ વિવિધ મતદાન મથકોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લોકશાહીના પર્વ સમાન […]

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

Published on: 24/04/2026

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ૨૦ વર્ષીય ફર્સ્ટ ટાઇમ વોટરથી લઈ ૯૩ વર્ષના વયોવૃદ્ધે કર્યું ઉત્સાહભેર મતદાન ૭૦ વર્ષીય જનકભાઈએ વ્હીલચેર પર મતદાન મથકે આવી મતાધિકારનો ઉપયોગ કર્યો યુવા, દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરી અન્ય મતદારો ને મતદાન કરવાની આપી પ્રેરણા આણંદ, ગુરૂવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે થઈ રહેલ મતદાનમાં ઓડ […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Published on: 24/04/2026

જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર વેબ કાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વેર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાખી રહ્યા છે બારીકાઈથી નજર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે 306 મતદાન મથકો ખાતે મતદાન ચાલી રહ્યું છે. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે આ કંટ્રોલ રૂમ ખાતેથી ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકો ઉપર ચાલી […]

No Image

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

Published on: 24/04/2026

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આપી પ્રતિક્રિયા આણંદ, ગુરૂવાર 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આજે સવારે 7-00 કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન […]