Press Release
આણંદ શિક્ષણ ક્ષેત્રે ઝળક્યું: ધોરણ-10 માં જિલ્લાના વિવિધ કેન્દ્રોનું શાનદાર પ્રદર્શન
Published on: 07/05/2026આણંદ જિલ્લાનું ધોરણ-10 SSC બોર્ડનું પરિણામ જાહેર; ચાંગા કેન્દ્ર જિલ્લામાં 96.92 ટકા સાથે પ્રથમ આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 SSC ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.આ વર્ષના પરિણામમાં ચાંગા કેન્દ્ર […]
આણંદ ખાતે તા.28 મે ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 07/05/2026અરજદારો તા. 10 મી મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, બુધવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.28/05/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]
આણંદ જિલ્લામાં તા.26 મે ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 07/05/2026અરજદારો તા.10 મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં મે મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
Published on: 07/05/2026આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આણંદ, બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવામાં આવેલ ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આવ્યું છે. આણંદ જિલ્લાના સમગ્ર પરિણામમાં ચાલુ વર્ષે જિલ્લામાંથી કુલ 28,511 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. તેમાંથી 28,119 વિદ્યાર્થીઓએ પરીક્ષા […]
આણંદ તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે વિશેષ કાર્યશાળા યોજાઈ
Published on: 06/05/2026વેકેશન દરમિયાન બાળકો શિક્ષણ સાથે જોડાઈ રહે અને પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે ખાસ આયોજન 35 દિવસના ઉનાળુ વેકેશનમાં શાળાના શિક્ષકો 40 ટકા કરતાં નબળા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવુત્તિઓ, પધ્ધતિઓ અને રમતા રમતા શિક્ષણ આપીને સજ્જ કરશે આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિના […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ૨૦૨૬
Published on: 05/05/2026૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર ચીખોદરાના હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારનો ૩૦,૭૪૩ મતોની સરસાઈથી વિજય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ૮૫,૫૦૦ અને ભૃગુરાજસિંહ ચૌહાણને ૫૪,૭૫૭ મત મળ્યા આણંદ, સોમવાર , ગુજરાત વિધાનસભાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૨૩ એપ્રિલ-૨૦૨૬ના રોજ મતદાન યોજાયુ હતું. જેની મતગણતરી આજે બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઇ હતી. ઉમરેઠ વિધાનસભા […]
ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર
Published on: 05/05/2026આણંદ જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૨.૯૭% અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૮.૪૯% પરિણામ આણંદ જિલ્લાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ આણંદ, સોમવાર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોમાં આણંદ જિલ્લાના સામાન્ય પ્રવાહના પરિણામમાં […]
ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૪ મેના રોજ સવારે ૧૦ વાગ્યે થશે જાહેર
Published on: 04/05/2026વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GUJCET-૨૦૨૬નું પરિણામ પણ તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે બોર્ડની વેબસાઈટ www.gseb.org અને WhatsApp નંબર 6357300971 દ્વારા જાણી શકાશે ધોરણ-૧૨નું પરિણામ આણંદ, શનિવાર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી […]
વિશ્વ પશુચિકિત્સા દિને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા ‘વેટ સંગમ’ કાર્યક્રમ યોજાયો
Published on: 04/05/2026પશુ આરોગ્ય સેવાઓને વેગ આપવા વરિષ્ઠ પશુચિકિત્સકોએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનને વધુ સશક્ત બનાવવા આપ્યુ માર્ગદર્શન આણંદ, શનિવાર , વિશ્વ પશુચિકિત્સા દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ (GHS) કેમ્પસ ખાતે તાજેતરમાં “વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરીયન્સ” કાર્યક્રમ યોજાયો હતો. અનુભવી પશુચિકિત્સકોના જ્ઞાન અને વર્ષોના અનુભવનો લાભ મેળવી રાજ્યની પશુ આરોગ્ય સેવાઓને […]
સગર્ભા મહિલાને નવજીવન આપી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ
Published on: 04/05/2026આણંદ 108ની ટીમે રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સમાં કરાવી પેટલાદના ભાટિયેલ ગામની સગર્ભાની સફળ પ્રસૂતિ, સ્વસ્થ બાળકનો જન્મ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આણંદ સિવિલ IFT 108 ટીમની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાને નવજીવન […]