Press Release

Filter by:
No Image

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – કલેક્ટર કચેરી આણંદ દ્વારા નાગરિકોને ‘સચેત (SACHET)’ એપ ડાઉનલોડ કરવા અપીલ

Published on: 04/06/2026

આપત્તિઓની વહેલી ચેતવણી માટે “સચેત” એપ ડાઉનલોડ કરો રીઅલ-ટાઈમ એલર્ટ અને હવામાનની સચોટ માહિતી આપતી એપ્લિકેશન હવે ગુજરાતી સહિત ૧૨ ભાષાઓમાં ઉપલબ્ધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી આણંદ દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર માહિતી આપત્તિ ચેતવણી એપ્લિકેશન “સચેત, મૌસમ, દામિની” ડાઉનલોડ કરવા માટે ખાસ અપીલ […]

No Image

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દેવાહુતીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પથ યાત્રા અને જનકલ્યાણ શિબિરના આયોજન અંગેની બેઠક યોજાઇ

Published on: 03/06/2026

આણંદ, મંગળવાર , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૦૫ મી જુન થી તા. ૨૧ મી જુન દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે યોજાનાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પથ યાત્રા, જનકલ્યાણ શિબિરના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ કાર્યક્રમોનું જિલ્લા અને તાલુકા […]

No Image

આણંદ જિલ્લામાં ૦૮ થી ૧૪ જૂન દરમિયાન યોજાશે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન

Published on: 03/06/2026

આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય,  સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પ સાથે આગામી તા.૦૮-૦૬-૨૦૨૬ થી તા. ૧૪-૦૬-૨૦૨૬ દરમિયાન સમગ્ર આણંદ જિલ્લામાં સઘન ‘સ્વચ્છતા સપ્તાહ […]

No Image

આણંદ જિલ્લામાં તા.24 જૂન ના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 03/06/2026

અરજદારો તા.10 જૂન સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં જૂન મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.24/06/2026 ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]

No Image

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કાનો પ્રારંભ

Published on: 03/06/2026

આણંદ જિલ્લાના નગરજનોને વસ્તી ગણતરીના કાર્યમાં સહકાર આપવા અનુરોધ કરતા નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ આણંદ જિલ્લામાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશનનો તબક્કો શરૂ 2884 ગણતરીદારો પહેલા એરિયાની ઓળખ કરશે, પછી  ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે 442 સુપરવાઇઝર કામગીરીનું સંકલન કરશે આણંદ, મંગળવાર, વસ્તીગણતરી-૨૦૨૭ અન્વયે આણંદ જિલ્લામાં ૧ જૂનથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશનની કામગીરી […]

No Image

આણંદ  ખાતે તા.25 જૂન ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 03/06/2026

અરજદારો તા. 10 મી જૂન સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.25/06/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]

No Image

તા.20 જૂન ના રોજ ખંભાત વિભાગના પોલીસ સ્ટેશનો દ્વારા કબ્જે કરાયેલા ૧૦૫ વાહનોની ઓનલાઇન જાહેર હરાજી કરાશે

Published on: 02/06/2026

આણંદ, સોમવાર, વિભાગીય પોલીસ અધિકારી ખંભાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખંભાત વિભાગના તાબા હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે કબ્જે લેવામાં આવેલા કુલ ૧૦૫ વાહનોની ઓનલાઇન જાહેર હરાજી આગામી તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી બપોરના ૧૪:૦૦ વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ https://e-auction.nprocure.com  ઉપર ઓનલાઇન માધ્યમથી કરવામાં આવશે. આ જાહેર હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓ […]

No Image

આણંદ શહેર અને તાલુકાના વિધવા અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

Published on: 02/06/2026

મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે હયાતીની ખરાઈ કરાઈ શકાશે તા.05 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 02 ખાતે ખાસ કેમ્પ યોજાશે આણંદ, સોમવાર, રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી આણંદ શહેરમાં આગામી તા.05 જૂનના રોજ નગર […]

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

Published on: 02/06/2026

વસ્તી ગણતરી માટે અધિકારી /કર્મચારીઓ તમારા ઘરે આવે ત્યારે સચોટ માહિતી આપવા અપીલ જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે આણંદ જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ દેશના વિકાસ માટે પોતાની સાચી વિગતો આપજો – આણંદ જિલ્લાના નગરજનોને કલેકટરશ્રીની અપીલ જિલ્લામાં 2884 ગણતરીદારો અને 442 સુપરવાઈઝર આણંદ જિલ્લાના નગરજનોની માહિતી એકત્રિત કરશે તા. ૧ જૂન થી ૩૦ જૂન […]

No Image

રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

Published on: 01/06/2026

આણંદ જિલ્લાના મહાનુભાવોએ જાતે ‘સ્વ-ગણતરી’ કરી નાગરિકોને સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી દેશની પ્રથમ ડિજિટલ “સ્વ-ગણતરી” અન્વયે આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૧૯,૫૭૫ પરિવારોએ પોતાની સફળતાપૂર્વક પોતાની સ્વ ગણતરી પૂર્ણ કરી આજે તારીખ ૩૧મી મે નો દિવસ ‘સ્વ ગણતરી’ પ્રક્રિયામાં સહભાગી થઈ જાતે પોતાની વિગતો ભરવાનો છેલ્લો દિવસ આણંદ, શુક્રવાર , ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ […]