Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા ૧૦ દિવસીય મેગા સર્વે : ૨.૫૬ લાખ ઘરોમાં થશે તપાસ

Published on: 06/06/2026

રક્તપિત્ત નાબૂદી માટે આણંદ જિલ્લામાં ૧૧૮૮ ટીમો સજ્જ : ૮ જૂનથી ૧૮ જૂન સુધી સઘન ઝુંબેશ વહેલા નિદાન અને સચોટ સારવાર દ્વારા રક્તપિત્તને જડમૂળથી ઉખેડવા આણંદ આરોગ્ય વિભાગનું આયોજન આણંદ જિલ્લામાં રક્તપિત્તના વહેલા નિદાન માટે સઘન શોધખોળ અભિયાન આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાને રક્તપિત્ત જેવી ગંભીર બિમારીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે જિલ્લા આરોગ્ય […]

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Published on: 06/06/2026

પેટલાદ ખાતે નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવા અનુરોધ કરતા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર , વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ નગરપાલિકા અને તાલુકા ફોરેસ્ટ ઓફિસ પેટલાદના સંયુક્ત ઉપક્રમે તથા પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ, રેડક્રોસ સોસાયટી તેમજ ચરોતર વણકર સમાજ પેટલાદની જન […]

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

Published on: 06/06/2026

અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી – મંત્રી શ્રી સંજયસિંહ મહિડા આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખંડ ભારત ઉદ્યાન- કરમસદ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ […]

No Image

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાનો સંકલ્પ: ૧૧૮૮ ટીમો ૨.૫૬ લાખ ઘરોમાં કરશે સઘન સર્વે

Published on: 05/06/2026

તા. ૮ જૂનથી આણંદમાં ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’નો પ્રારંભ: શંકાસ્પદ દર્દીઓની શોધ કરી તાત્કાલિક નિદાન અને સારવાર અપાશે ૧૦ દિવસીય ઝુંબેશ હેઠળ ઔદ્યોગિક એકમો, ઈંટોના ભઠ્ઠા અને શ્રમિક વસાહતોને પણ આવરી લેવાશે સમયસર નિદાન અને MDT સારવાર દ્વારા રક્તપિત્તનું સંપૂર્ણ નિવારણ અને વિકૃતિ અટકાવવી શક્ય આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાને રક્તપિત્તની બિમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાના […]

આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું

આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું

Published on: 05/06/2026

છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા ગામ ખાતે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, ગુરૂવાર , રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પેટલાદ તાલુકાના ઈસરામા, મહેળાવ, સિહોલ, સીમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા ગામ ખાતે અંદાજિત રૂપિયા 2.25 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય મંદિર નું […]

No Image

આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

Published on: 05/06/2026

આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી ખાસ અંગભુત યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે અનુસુચિત જાતિના ખેડૂત ખાતેદારને વર્ષ ૨૦૨૬-૨૭ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કીટ્સ વિનામુલ્યે આપવાની થાય છે. આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના જે ખેડૂતો હાઈબ્રીડ […]

બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ

બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ

Published on: 05/06/2026

આઇ ખેડૂત પોર્ટલ પર મહિલાઓને તાલીમ લેવા પોર્ટલ ખુલ્લું હોય અરજીઓ કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામે મહિલા સશક્તિકરણ અને કુપોષણના હેતું સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ દરમિયાન ૨૭ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન […]

No Image

આણંદ જિલ્લામાં આવેલા કારખાનાઓમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતી રાખવા સુચના

Published on: 05/06/2026

સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદને પગલે આણંદ જિલ્લાના કારખાનાઓ માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર ચોમાસા દરમિયાન ઔદ્યોગિક અકસ્માતો રોકવા તંત્ર સજ્જ: ઉદ્યોગોને સલામતીના ૧૮ મુદ્દાઓનું પાલન કરવા તાકીદ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ અને સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદના મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ, ખાસ કરીને મેજર […]

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પેટલાદ નગરપાલિકાની ૨૪ સોસાયટીઓ સ્ટ્રીટ લાઈટના અજવાળાથી ઝળહળશે

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પેટલાદ નગરપાલિકાની ૨૪ સોસાયટીઓ સ્ટ્રીટ લાઈટના અજવાળાથી ઝળહળશે

Published on: 05/06/2026

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧ કરોડના સ્ટ્રીટ લાઈટના કામો મંજૂર કરાયા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા પેટલાદ નગરપાલિકાને ૭.૭૪ કરોડની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના પ્રયાસોથી ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ પેટલાદના વિવિધ વિસ્તારોમાં આધુનિક સ્ટ્રીટ લાઈટનું નેટવર્ક ઊભું કરાશે આણંદ, ગુરૂવાર , ગુજરાતના નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના પ્રયાસોના પરિણામે ગુજરાત […]

No Image

વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) માં પ્રવેશ મેળવવા માટે તા.23 જૂન સુધીમાં ઓનલાઇન પ્રવેશફોર્મ ભરો

Published on: 04/06/2026

આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના વાસદ ખાતે પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થા ખાતે ચાલતા વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.23 જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પોતાના તમામ […]