Press Release
“વિશ્વ તમાકુ મુક્ત દિવસ”ની ઉજવણી અન્વયે આણંદ જિલ્લામાં જનજાગૃતિ રેલી, નાટક અને શિબિરોનું આયોજન
Published on: 01/06/2026તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આણંદની ૧૦૬૩ શાળાઓ તમાકુ મુક્ત જાહેર કરાઇ અને કાયદાભંગ કરનારાઓ પાસેથી રૂ.૮૪,૯૬૦ નો દંડ વસૂલાયો આણંદ, શનિવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહૂતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના કુશળ આયોજન દ્વારા તમામ સ્તરેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રિ મોનસુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી
Published on: 01/06/2026આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આજે મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં અને કસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કમલેશ ડાભી તથા કારોબારી ચેરમેન શ્રી મયુર સુથાર તથા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે. ગરવાલ વિશેષ ઉપસ્થિતપ્રિમોન્સૂન કામગીરી અંગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલે જણાવ્યું હતું કે […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, રાજ્યમાં નવી ૯૮ સરકારી શાળાઓ મંજૂર કરાઈ
Published on: 01/06/2026રાજ્યમાં વહીવટી અને શિક્ષણ સહાયકોની નવી જગ્યાઓ ઊભી કરવા બજેટમાં રૂ. ૪.૪૩ કરોડની જોગવાઈ કરાઈ પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓને ગામમાં જ મળશે માધ્યમિક શિક્ષણની સુવિધા આણંદ, શનિવાર , ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત એક્શન મોડમાં
Published on: 01/06/2026ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે તો પણ નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો ન કરવો પડે તેવુ આયોજન કરવા તાકીદ આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર એન. ડોડીયા એ આજે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ સાથે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ તળાવોમાં ગોયા તળાવ, કનોળ તળાવ, અખંડ ભારત ઉદ્યાન લેક, મોગરીમાં […]
વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ બન્યા સહભાગી
Published on: 30/05/2026રાષ્ટ્રીય વસ્તી ગણતરી–૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરવાની છેલ્લી તા. ૩૧ મે, ૨૦૨૬ આણંદ, શુક્રવાર : ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં હાલ ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં નાગરિકોને સત્તાવાર પોર્ટલ […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
Published on: 30/05/2026દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૬૩૯ પરિવારોએ સફળતાપૂર્વક પોતાની સ્વ-ગણતરી (SE Completed) પૂર્ણ કરી જિલ્લાવાસીઓને તારીખ ૩૧, મે સુધીના છેલ્લા બે દિવસમાં સ્વ ગણતરી પોર્ટલ દ્વારા જાતે વિગતો ભરવા વહીવટી તંત્રની અપીલ આણંદ, શુક્રવાર : રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત દિવસોમાં […]
બાગાયતી ખાતાની નવીન સહાયલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતો જોગ
Published on: 30/05/2026નવીન સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા ખેડૂતો આગામી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય અને લાભ મેળવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ (I-khedut Portal) ખુલ્લું મૂકવામાં આવ્યું […]
આણંદ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Published on: 30/05/2026ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત ૬ અરજદારોના પ્રશ્નોનું કરાયું હકારાત્મક નિરાકરણ આણંદ, શુક્રવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને હકારાત્મક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં પ્રતિમાસ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. ગુજરાતમાં યોજાઈ રહેલા આ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે. ‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ […]
વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ
Published on: 30/05/2026ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈ પ્રવેશફોર્મ ભરી શકશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના વાસદમાં પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વાસદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રવેશસત્ર માટેના ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના વિવિધ કોર્સોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in […]
નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન
Published on: 29/05/2026આણંદ, ગુરૂવાર , આજના ઝડપથી બદલાઈ રહેલા ડિજિટલ યુગમાં મોબાઇલ એપ્લિકેશનો એ આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુદરતી આફતોના સમયમાં આપત્તિ પૂર્વે લોકોને સમયસર ચેતવણી, હવામાનની સચોટ માહિતી અને સુરક્ષા માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ ડિજિટલ મોબાઇલ એપ્લિકેશન્સ કાર્યરત કરવામાં આવી છે. દેશના નાગરિકોમાં ડિઝાસ્ટર બાબતે જાગૃતિ […]