Press Release

Filter by:
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

Published on: 17/07/2026

પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેક્ટર, રેન્જ આઈ.જી. અને એસ.પી. સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ ધર્મ, સંસ્કૃતિ અને એકતાના મહાપર્વમાં પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા આણંદ, ગુરૂવાર, અષાઢી બીજના પાવન અને પવિત્ર પર્વે પેટલાદ નગરમાં ભક્તિ, શ્રદ્ધા અને […]

No Image

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

Published on: 17/07/2026

આણંદ, ગુરૂવાર :: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EM-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ […]

આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

Published on: 17/07/2026

આણંદ, ગુરૂવાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલ બેનના માર્ગદર્શન હેઠળ આણંદ ઘટક-૩ ના સેજો-આણંદ ૨ ખાતે બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યના હિતાર્થે આરોગ્ય તપાસ અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને અતિ કુપોષિત,  મધ્યમ કુપોષિત  તેમજ અતિ ઓછા વજન અને ઓછા વજન ધરાવતા બાળકોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા […]

મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ

મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ

Published on: 17/07/2026

રસ્તાઓ સુદ્રઢ થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, ગુરુવાર, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાની કટિબદ્ધતાના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા સ્ટેશન ખાતે અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા ત્રણ મહત્વના રોડ પ્રોજેક્ટ્સનું ડિજિટલ/શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત […]

આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ

આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ

Published on: 17/07/2026

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય; આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદમાં વેચાણ કેન્દ્રો કાર્યરત ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મળશે આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના અભિગમને સાકાર કરવાના હેતુથી આણંદ જિલ્લામાં એક પહેલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સફળતાપૂર્વક […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો અને સ્પેશિયલ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત

Published on: 17/07/2026

ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને ૩૦ દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ તાકીદ આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા જાહેર સલામતીના હેતુસર ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ બાબતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટમાં ચાલી રહેલ પીઆઈએલ-૧૧૮/૨૦૨૦ ના સંદર્ભમાં આપવામાં આવેલા હુકમ અને ગુજરાત […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાના 885 સફાઈ મિત્રો માટે ‘નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાશે

Published on: 17/07/2026

મનપાના સફાઈ કામદારોની આરોગ્ય સુરક્ષાને અપાશે પ્રાધાન્ય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મનપાના વિવિધ વિસ્તારોમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’ યોજાશે તા.17 જુલાઈ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર બાકરોલ અને પીપી યુનિટ નહેરુ બાગ આણંદ ખાતે સફાઈ મિત્રો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મનપાના આરોગ્ય વિભાગ […]

સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

Published on: 17/07/2026

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ના સહયોગથી પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર રૂપીયા ૨૧.૧૫ લાખના ખર્ચે તૈયાર કરાયુ આણંદ, ગુરૂવાર , આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ, ઉત્તમ સ્વાસ્થ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવાના આશય સાથે આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક હેઠળ બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના ‘તાવડીયાપુરા’ આંગણવાડી […]

No Image

સંરક્ષણ દળમાં ભરતી થવા ઇચ્છુક જિલ્લાના પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

Published on: 15/07/2026

નિવાસી તાલીમ વર્ગ માટે ઇચ્છુક ઉમેદવારો તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી જિલ્લા રોજગાર કચેરી ખાતે અરજી કરી શકશે આણંદ, બુધવાર , ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આણંદ દ્વારા સંરક્ષણ દળ, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરીટી ગાર્ડમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે આગામી સમયમાં ૩૦ દિવસીય ભરતી […]

No Image

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

Published on: 15/07/2026

બાગાયતદારો (ખેડૂતો)ને નિયત સમયમાં બિલ-સાધનિક કાગળો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા અનુરોધ આણંદ, બુધવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને જણાવાયું આવે છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત ‘I-khedut 2.0’ પોર્ટલ પર ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી. આ પૈકીની જે અરજીઓને […]