Close

સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

Publish Date : 17/07/2026

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ના સહયોગથી પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર રૂપીયા ૨૧.૧૫ લાખના ખર્ચે તૈયાર કરાયુ

આણંદ, ગુરૂવાર , આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ, ઉત્તમ સ્વાસ્થ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવાના આશય સાથે આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક હેઠળ બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના ‘તાવડીયાપુરા’ આંગણવાડી કેન્દ્ર અને નવાપુરા ગામના ‘ગામતળ નવાપુરા’ આંગણવાડી કેન્દ્રનું આણંદના સાંસદશ્રી મિતેશભાઈ પટેલના વરદહસ્તે ભવ્ય લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ના સીએસઆર (CSR) ફંડિંગ અંતર્ગત આ બંને આંગણવાડી કેન્દ્રોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવીન બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર પાછળ રૂપીયા ૨૧,૧૫,૦૦૦/-(એકવીસ લાખ પંદર હજાર)નો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂપીયા ૪૨,૩૦,૦૦૦/-(બેતાલીસ લાખ ત્રીસ હજાર)ના ખર્ચે આ બંને ભવનો તૈયાર થતાં સ્થાનિક સ્તરે બાળકો અને માતાઓ માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે.

આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી વીણાબેન પઢીયાર, અગ્રણી સર્વ શ્રીમતી જ્યોત્સનાબેન સોલંકી,  શ્રી મિતેશભાઈ સોલંકી, નવાપુરાના સરપંચ શ્રી કનુભાઈ ચાવડા તેમજ ખડોલ (હ)ના સરપંચ શ્રી સુરેશભાઈ પઢીયાર, સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી લક્ષ્મણસિંહ જાદવ, આંકલાવના મામલતદારશ્રી, બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) શ્રીમતી માલતીબેન પઢીયાર સહિત વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ, આંગણવાડીના નાના ભૂલકાઓ, લાભાર્થી માતાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.