Press Release
કલા મહાકુંભ-૨૦૨૬ સ્પર્ધા માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
Published on: 15/07/2026કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક આણંદ જિલ્લાના કલાકારો તા.૦૭/૦૮/૨૦૨૬ સુધી ફોર્મ ભરી શકશે આણંદ, બુધવાર , રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં વિવિધ વયજુથના સ્પર્ધક કલાકારો ૩૭ જેટલી કલાકૃત્તિઓમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ […]
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ અને રાજ્યના સહકાર મંત્રીશ્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
Published on: 15/07/2026સહકારી ક્ષેત્રને સમર્પિત ભારતની પ્રથમ રાષ્ટ્રીય યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ૩૦૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ વિદ્યાર્થીઓ ગ્રામીણ વિકાસમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી દેશસેવા કરે તેવો મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કર્યો અનુરોધ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતી યુનિવર્સિટીના પ્રથમ પ્લેસમેન્ટમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઓફર રૂ. ૪૦.૬૮ લાખ સુધી પહોંચી આણંદ, મંગળવાર , સહકારી ચળવળના પ્રણેતા શ્રી ત્રિભુવનદાસ […]
માનવતા હજુ પણ જીવંત છે: વાસદ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Published on: 15/07/2026અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ગુમ થયેલું ૧૫ હજાર રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને સહી-સલામત પરત કરાયું વાસદ ટોલ પ્લાઝાના જનરલ મેનેજર અને સ્ટાફની સતર્કતાથી મુસાફરના અગત્યના દસ્તાવેજો અને નાણાં બચ્યા દસ્તાવેજોના આધારે માલિકનો સંપર્ક કરી ત્રણ દિવસ બાદ અમાનત પરત સોંપાઈ આણંદ, મંગળવાર, અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વાસદ ટોલ પ્લાઝા ખાતે ફરજ […]
આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Published on: 15/07/2026આણંદ, સોમવાર , આઈસીડીએસ (ICDS) ઘટક આણંદ-૪ ના રાસનોલ સેજા ખાતે સીડીપીઓશ્રીના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો માટે એક ખાસ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન આરબીએસકેના મેડિકલ ઓફિસર દ્વારા ૬૦ જેટલા કુપોષિત બાળકોની ઝીણવટભરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મંદ બાળકોને યોગ્ય તબીબી સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ […]
આણંદમાં સાત દિવસીય “યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ” યોજાયો
Published on: 15/07/2026નાવલી ખાતે N.C.C. તાલીમ એકેડમીમાં ૧૬૩ વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આણંદ, સોમવાર :: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર અને પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સરદાર પટેલ પ્રશાશન સંસ્થા, અમદાવાદ તથા આણંદ જિલ્લા વહિવટી તંત્રનાં સંકલનથી આણંદ તાલુકાના નાવલી સ્થિત N.C.C. તાલીમ એકેડમી ખાતે સાત દિવસીય નિવાસી “યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ” યોજાયો હતો. આ તાલીમ […]
આણંદ જિલ્લાના કલાકારો જોગ
Published on: 15/07/2026કલા મહાકુંભ-૨૦૨૬ સ્પર્ધાઓ માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારો તા.૦૭/૦૮/૨૦૨૬ સુધી ફોર્મ ભરી શકશે આણંદ, સોમવાર , રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં વિવિધ વયજુથના સ્પર્ધક કલાકારો […]
આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વર્ષ- ૨૦૨૬ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
Published on: 15/07/2026રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૫,૯૦૪ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરાયો આણંદ, શનિવાર , ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શનથી મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન શ્રી એસ. એલ. ઠકકરનાં અધ્યક્ષ સ્થાને આણંદ જીલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટ દ્વારા રાષ્ટ્રીય લોક-અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક-અદાલતમાં એમ.એ.સી.પી. કેસો, […]
પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણમાં ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Published on: 15/07/2026જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની જાહેરાત: ૩૦ સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત આ સંસ્થામાં […]
આણંદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર: ૨૨ જુલાઈના બદલે હવે ૨૧ જુલાઈએ યોજાશે
Published on: 15/07/2026આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે આગામી સમયમાં યોજાનાર ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તારીખ ૨૨મી જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાવાનો હતો. પરંતુ, તારીખમાં ફેરફાર થતાં હવે આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૧મી જુલાઈ, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જે તે તાલુકા મથકો પર […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સ્માર્ટ આયોજન માટે ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’નો ટૂંક સમયમાં થશે પ્રારંભ; ડ્રોન સર્વે અને GIS મેપિંગથી સજ્જ થશે મહાનગર
Published on: 15/07/2026ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા અત્યાધુનિક સર્વેની કામગીરી શરૂ કરાશે: નાગરિકોને સહકાર આપવા અપીલ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની મિલકતો અને જાહેર સુવિધાઓનું થશે ડિજિટલ મેપિંગ; ડ્રોન કેમેરાથી મહાનગરનો ડેટાબેઝ તૈયાર કરાશે ટેકનોલોજી આધારિત શહેરી વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે GUDMનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા કરમસદ […]