Press Release
‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત તા.૪ ઓગસ્ટના રોજ આણંદ ખાતે મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
Published on: 03/08/2026વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર ભરતી મેળામાં ૧૮ થી ૪૫ વર્ષના ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે આણંદ, શનિવાર , ‘નારી વંદના ઉત્સવ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે આણંદ જિલ્લામાં મહિલાઓને સ્વરોજગારી અને રોજગારીના અવસરો પૂરા પાડવા માટે એક વિશેષ ભરતી મેળો યોજાનાર છે. આણંદની મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા આણંદ જિલ્લા […]
પેટલાદમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી
Published on: 03/08/2026નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આપત્તિના સમયે પ્રશાસન પ્રજાના પડખે: નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને સહયોગ આપવા અપીલ આણંદ, મંગળવાર, ગુજરાત રાજ્યના નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે પેટલાદ નગરપાલિકા વિસ્તાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. […]
ભારે વરસાદને પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ
Published on: 03/08/2026જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો આણંદ, શનિવાર , હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના સીધા દિશા-નિર્દેશ હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ ડિઝાસ્ટર […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગની ત્વરિત કાર્યવાહી: રસ્તા પર નમી પડેલા ઝાડો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો
Published on: 03/08/2026નાયબ વન સંરક્ષક સુરેશ મીણાના માર્ગદર્શન હેઠળ ૫૦ સભ્યોની ટીમે યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કર્યા આણંદ જિલ્લામાં કુદરતી આફત વચ્ચે વન વિભાગ સજ્જ: છેલ્લા એક માસમાં ૪૭ જેટલા નમી પડેલા ઝાડ હટાવી રસ્તાઓ ત્વરિત ખુલ્લા કરાયા આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પરિણામે […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે શેલ્ટર હોમમાં આશ્રિતોની આરોગ્ય સુખાકારી માટે તંત્ર સજ્જ: સઘન મેડિકલ ચેકઅપ હાથ ધરાયું
Published on: 03/08/2026કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્તોને તબીબી સારવાર અને દવા વિતરણ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગત રોજ પડેલા અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે પાંચ મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ: તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની જાહેરાત
Published on: 03/08/2026તારાપુર, બોરસદ, સોજીત્રા અને પેટલાદ તાલુકાના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર માટે સ્થગિત કરાયા વરસાદી પાણીના ઓવર ટોપિંગને કારણે રસ્તાઓ પર જોખમી સ્થિતિ સર્જાતા જાહેર જનતાની સુરક્ષા માટે લેવાયો નિર્ણય વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા સ્થળ પર બેનરો લગાવી સૂચના અપાઈ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગતરોજ થયેલા અતિભારે વરસાદને પરિણામે સર્જાયેલી […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદ
Published on: 01/08/2026આણંદ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી: વિવિધ સ્થળોએ પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે આણંદ-વિદ્યાનગરમાં પડેલ ઝાડ હટાવવા ફાયર ટીમ એક્શનમાં આણંદમાં કુદરતી આફત વચ્ચે ફાયર વિભાગ એલર્ટ આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ ને કારણે પડેલા ઝાડ હટાવવા અને નમી પડેલી ડાળીઓ નું કટીંગ કરીને દૂર કરવા […]
પેટલાદ તાલુકાના સુણાવ ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ
Published on: 01/08/2026જિલ્લાની ૨૯ તાલીમાર્થી મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવવાની તાલીમ અપાઈ આણંદ, શુક્રવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે કુપોષણ અને મહિલા સશક્તિકરણના હેતુથી બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. આ યોજના હેઠળ કુલ ૨૯ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન ૨૫૦ રૂપિયાના સ્ટાઇપેંડ સાથે […]
આણંદ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ વહિવટી તંત્ર હાઇ એલર્ટ મોડ પર કાર્યરત
Published on: 01/08/2026જિલ્લામાં રેડ એલર્ટની આગાહીને પગલે SDRF ટીમ તમામ રેસ્ક્યુ સાધનો અને બોટ સાથે સ્ટેન્ડબાય, કોઈપણ કટોકટી પહોંચી વળવા વહીવટી તંત્ર સુસજ્જ આણંદ, શુક્રવાર , ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન આણંદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ આપવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ હાઇ […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 01 ઓગસ્ટ, શનિવારે રજા જાહેર
Published on: 01/08/2026હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે લીધો મહત્વનો નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ : આંગણવાડીથી લઈને કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય રહેશે બંધ આણંદ, શુક્રવાર , ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં આગામી સમય માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં […]