Press Release

Filter by:
No Image

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીનો મુખ્ય માર્ગ ત્રણ મહિના માટે બંધ રહેશે

Published on: 01/08/2026

આધુનિક ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ની કામગીરીને પગલે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કરાયું તા. ૧ ઓગસ્ટથી ૩૧ ઓક્ટોબર સુધી રસ્તો સંપૂર્ણ બંધ રાખી નવીનીકરણની કામગીરી હાથ ધરાશે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના આંતરમાળખાકીય વિકાસ અને માર્ગોના આધુનિકીકરણના ભાગરૂપે રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીના […]

તારાપુર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે પ્રશાસન એલર્ટ: ખડા PHC વિસ્તારની ૧૫ સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડાઈ

તારાપુર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે પ્રશાસન એલર્ટ: ખડા PHC વિસ્તારની ૧૫ સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડાઈ

Published on: 01/08/2026

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને ડીડીઓ શ્રી દેવાહુતીનું સીધું માર્ગદર્શન: નીચાણવાળા વિસ્તારની સગર્ભા માતાઓના સુરક્ષિત સ્થળાંતર માટે ખાસ કવાયત પ્રસુતિની નજીકની તારીખ ધરાવતી માતાઓને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ અને સુરક્ષિત રહેઠાણો પર શિફ્ટ કરાયા આરોગ્ય વિભાગના ડોક્ટર અને સ્ટાફની સરાહનીય કામગીરી આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ અને આગામી સમયમાં અતિભારે […]

No Image

આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદને જિલ્લા પ્રશાસન દ્વારા ૧૨૭ જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

Published on: 01/08/2026

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. […]

No Image

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી સેવાઓ માટે જિલ્લા કંટ્રોલરૂમ હેલ્પલાઈન નંબરો

Published on: 01/08/2026

નાગરિકોની સુવિધા અને વહીવટી સંકલન માટે જિલ્લા કલેક્ટર કચેરી સહિત તમામ તાલુકા મથકોના હેલ્પલાઈન નંબર કાર્યરત ઈમરજન્સી અને આપત્તિના સમયમાં ત્વરિત સહાય માટે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ વ્યવસ્થા ઉભી કરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના નાગરિકોની સલામતી અને ઈમરજન્સી સેવાઓના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નિચે જિલ્લા વહીવટી તંત્ર […]

No Image

આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

Published on: 01/08/2026

કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને ઈમરજન્સીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કરી અપીલ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાની પરિસ્થિતિ અંગે […]

No Image

આણંદ જિલ્લામાં વરસાદ: વહીવટી તંત્ર સતર્ક, કામ વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

Published on: 01/08/2026

જિલ્લા કંટ્રોલરૂમ ના નંબર  02692-243222 ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં આજે તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમ, આણંદના સત્તાવાર અહેવાલ મુજબ જિલ્લામાં સરેરાશ ૧૦૪.૭૫ મીમી (આશરે ૪ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકામાં ૧૫૯ મીમી અને ખંભાતમાં ૧૪૭ મીમી વરસાદ […]

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ખાતે ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી જનસુખાકારી અભિયાનનો પ્રારંભ

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ખાતે ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી જનસુખાકારી અભિયાનનો પ્રારંભ

Published on: 30/07/2026

પીપળોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા ‘અમારી સેવાઓ – આપનો સ્વસ્થ પરિવાર’ના અભિગમ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ અને ગંભીર બીમારીઓના મફત નિદાન માટે ગ્રામીણ સ્તરે સઘન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ખંભાત તાલુકાના પીપળોઈ સ્થિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા ગ્રામજનોની સુખાકારી […]

No Image

૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો ૫૭૧૭ મતોથી વિજેતા જાહેર

Published on: 30/07/2026

આણંદ જિલ્લામાં ૨૭-પાળજ બેઠકની મતગણતરી સંપન્ન, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિણામો જાહેર આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લાની ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન જયેશભાઈ પટેલે વિજય મેળવ્યો  છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ત્યારબાદ હાથ ધરવામાં આવેલી મતગણતરી અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા […]

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Published on: 30/07/2026

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનની બેઠક યોજાઈ આણંદ, ગુરૂવાર , ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ થી તા. ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન આણંદ જિલ્લામાં અત્યંત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લો હાલ રેડ એલર્ટ હેઠળ હોવાથી તથા હવામાનની પ્રણાલી (સિસ્ટમ) ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી હોઈ, આણંદ […]

No Image

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

Published on: 30/07/2026

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ના પગલે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ-કોલેજો બંધ રાખવા આદેશ આણંદ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: ૩૧મી જુલાઈએ આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ થી ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ […]