Press Release

Filter by:
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

Published on: 22/04/2026

આણંદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તા.૨૩મી એપ્રિલે મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આપી વિસ્તૃત વિગતો ૩૦૬ મતદાન મથકો પર સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી થશે મતદાન, કુલ ૨,૪૫,૬૨૩ મતદારો કરી શકશે પોતાના મતાધિકારનો ઉપયોગ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે ૧૫૦૦ કર્મચારીઓનો […]

હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ - આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર

હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર

Published on: 22/04/2026

આણંદ, સોમવાર , હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં […]

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

Published on: 22/04/2026

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ ચૂંટણીલક્ષી કામગીરી અને પ્રક્રિયા અંગે વિસ્તૃત જાણકારી આપી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી સંપૂર્ણ ન્યાયપૂર્ણ વાતાવરણમાં અને સુચારૂ ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે માટે  જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓ, છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે સ્થાનિક સ્વરાજ્યની […]

ઉમરેઠમાં સ્વીપ અંતર્ગત યુવાઓનું મતદાર જાગૃતિ અભિયાન

ઉમરેઠમાં સ્વીપ અંતર્ગત યુવાઓનું મતદાર જાગૃતિ અભિયાન

Published on: 20/04/2026

વૃક્ષારોપણ’ થકી પર્યાવરણના જતનની સાથે ‘મતદાન જાગૃતિ’ નો અનોખો સંદેશ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ૨૩મી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ મતદાન કરવા યુવા મતદારોની અપીલ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા […]

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

Published on: 20/04/2026

ઉમરેઠમાં SNDT ગ્રાઉન્ડ ખાતે દીપોત્સવ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ૭૦૦ દીવડાઓના તેજ સાથે ‘ઉમરેઠ કરશે મતદાન’નો સંદેશ અપાયો આણંદ, શનિવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા. ૨૩/૦૪/૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં મતદારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ‘મતદાર જાગૃતિ અભિયાન’ […]

No Image

હિટ વેવના કારણે જોવા મળતી સામાન્ય બીમારીઓ અને તેના ઉપાયો

Published on: 20/04/2026

લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં  લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવો આણંદ, શનિવાર , ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬

Published on: 20/04/2026

આણંદ ખાતે દીવડા પ્રગટાવી ‘આણંદ કરશે મતદાન‘નો અપાયો સંદેશ આણંદ, શનિવાર , સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ […]

No Image

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ

Published on: 18/04/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આણંદ […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Published on: 18/04/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત ટોલ ફ્રી નંબર ઉપર 02 ફરિયાદ, 1950 ઉપર 255 કોલ અને Cvigil ઉપર આવેલ 03 ફરિયાદો મળી આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી […]

No Image

આણંદ જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન’ હેઠળ તંત્ર સજ્જ

Published on: 18/04/2026

અખાત્રીજના દિવસે બાળલગ્ન કરાવનાર કે મદદગારી કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ ‘અખાત્રીજ’ (અક્ષય તૃતીયા)ના પવિત્ર અવસરે મોટા પાયે લગ્નોનું આયોજન થનાર છે. આ લગ્નસરાની મોસમમાં જિલ્લામાં એક પણ બાળલગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા “બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન” અંતર્ગત વિશેષ સજાગતા રાખવામાં આવી […]