Press Release
પોષણ પખવાડિયા અંતર્ગત આણંદ જિલ્લામાં આશ્રમ શાળાની દીકરીઓ માટે આરોગ્ય તપાસ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Published on: 24/04/2026આણંદ, મંગળવાર રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘પોષણ પખવાડિયા’ નિમિત્તે આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ICDS વિભાગ, આરોગ્ય વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત સહયોગથી આશ્રમ શાળાની દીકરીઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ શાળાની દીકરીઓના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ટીમ દ્વારા દીકરીઓનું […]
૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬
Published on: 24/04/2026વિધાનસભા મતવિસ્તાર હેઠળના મતદારો મતદાન કરી શકે તે માટે તા.૨૩ એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર રજા આણંદ, મંગળવાર :આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિભાગની આગામી પેટા-ચૂંટણી માટે તા.૨૩/૦૪/૨૦૨૬, ગુરુવારના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તમામ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 24/04/2026તારીખ 22 મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમ રવાના કરાશે ડી એમ પટેલ આર્ટસ કોલેજ અને એસ એસ પટેલ કોમર્સ કોલેજ, ઓડ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર નક્કી કરાયા આણંદ, મંગળવાર,ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના ગુરૂવારના રોજ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Published on: 24/04/2026ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત હોય તો ઓડ ખાતેના કંટ્રોલરૂમ નંબર 02692-298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, મંગળવાર, 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ, ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણી લક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 24/04/2026આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી 284 જેટલી વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત ઇન્કવાયરીઓ આવી આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
Published on: 24/04/2026૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રમિકો અને કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા જાહેર આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આગામી પેટા ચૂંટણી અન્વયે તા.૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ પેટા ચૂંટણી-૨૦૨૬ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 24/04/2026ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓને આરોગ્યલક્ષી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ- કરમસદ ખાતે કેસલેસ સુવિધા મળશે- જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરતુ જિલ્લા ચૂંટણી તંત્ર આરોગ્યલક્ષી સારવાર માટે અધિકારી/કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેશે નહિ આણંદ, મંગળવાર , ભારતના ચૂંટણી પંચ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : 2026
Published on: 22/04/2026મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ – જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે આણંદ, સોમવાર : 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬
Published on: 22/04/2026ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી પારદર્શક, મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ વિધાનસભા મતદાર વિસ્તારના તમામ ૩૦૬ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ ઓડ ખાતેથી તમામ ૩૦૬ મતદાન મથકો ઉપર રખાશે ચાંપતી નજર ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોનું પરીવહન કરતાં ૭૩ વાહનો અને ૩૬ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 22/04/2026મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, સોમવાર ,111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની […]