Press Release
તા.16/17/18 અને 23 જૂન ના રોજ મનરેગાના લોકપાલ ઉમરેઠ, સોજીત્રા, આણંદ અને બોરસદ ખાતે ઉપસ્થિત રહેશે
Published on: 12/06/2026ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના 1-00 થી 2-00 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું […]
આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ
Published on: 12/06/2026આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા તેમજ વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આણંદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના મુખ્ય અને પ્રજાલક્ષી ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, […]
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા : ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Published on: 12/06/2026આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં સોજીત્રા ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર અવિરત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા કટિબધ્ધ : મંત્રી શ્રી સંજયસિંહ મહીડા આણંદ, ગુરૂવાર , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના કુશળ નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોની ગાથા રજૂ કરવા અને રાજ્યના વિકાસલક્ષી કાર્યો અને શ્રેષ્ઠ પ્રોજેક્ટોથી નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે […]
સુણાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે અત્યાધુનિક AI રોબોટિકસ કોડિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું
Published on: 12/06/2026પેટલાદની એ.જે.જી. પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિકસના પાઠ ભણશે નવી પેઢીને ટેકનોલોજી અને ઇનોવેશનથી સજ્જ કરવા સુણાવ કેળવણી મંડળનો પ્રશંસનીય અભિગમ-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, ગુરૂવાર, આજે પેટલાદ તાલુકાના સુણાવ ગામે નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ કરતા સુણાવ કેળવણી મંડળ સંચાલિત એ.જે.જી. પટેલ ઇંગ્લિશ […]
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Published on: 12/06/2026નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદના બાંધણી ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ યોજાયું બાંધણીમાં મંત્રીશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વૃક્ષારોપણ કરાયું આણંદ, ગુરૂવાર, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “અવિરત ૧૨ વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” સૂત્ર સાથે ઉજવવામાં આવી રહેલા સેવા પર્વ અંતર્ગત પેટલાદ તાલુકાના બાંધણી મુકામે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
Published on: 12/06/2026નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે બહુચરાજી મંદિર પરિસરમાં મંદિર અને મુખ્ય માર્ગો પર સફાઈ કરી નાગરિકોને પ્રેરણા આપી આણંદ, ગુરૂવાર, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના” સૂત્ર હેઠળ આયોજિત આ ઉજવણીના ભાગરૂપે સુપ્રસિદ્ધ પ્રાચીન શક્તિપીઠ બહુચરાજી […]
આણંદ જિલ્લામાં ૧૧ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનો પ્રારંભ
Published on: 11/06/2026જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ૬૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: તંત્ર દ્વારા સુચારુ આયોજન ઉનાળાની ગરમીને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમો તૈનાત કરાશે વિદ્યાર્થીઓની સુવિધા માટે એસ.ટી. બસ અને અવિરત વીજ પુરવઠા અંગે અપાઈ જરૂરી સૂચના આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં આગામી તારીખ ૧૧ જૂન ૨૦૨૬ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ ૧૦ અને […]
આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસના પ્રકલ્પોની ભવ્ય સફળતા, 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
Published on: 11/06/2026હજારો પરિવારોને મળ્યું પોતાનું ઘર અને મહિલાઓ બની આત્મનિર્ભર પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ, 52 હજારથી વધુ મહિલાઓ બની ‘લખપતિ દીદી’ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન કુલ 1,51,786 શૌચાલયોનું નિર્માણ આણંદ જિલ્લાની કુલ 52,855 જેટલી મહિલાઓ લખપતિ દીદી યોજનાના માધ્યમથી આર્થિક રીતે બની સક્ષમ આણંદ, બુધવાર, આણંદ […]
આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’
Published on: 11/06/2026મંત્રીઓ અને મહાનુભાવો ‘પ્રગતિપથ યાત્રા’ માં જોડાઈને જિલ્લાના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લેશે ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે કાર્યક્રમો ધાર્મિક સ્થળો અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત સાથે પ્રભારી મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જનસંવાદ કરશે આણંદ, બુધવાર : આણંદ જિલ્લામાં વિકાસને વેગ આપવા અને જન-જન સુધી સરકારી યોજનાઓ તથા પ્રગતિના કાર્યોની […]
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન
Published on: 11/06/2026‘સ્વચ્છ ગામ થકી સ્વસ્થ દેશ’ના સંકલ્પને સાકાર કરવા છેડાયું જન-આંદોલન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને લોકપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદ ખાતે સફાઈ ઝુંબેશ, જળ સંચય અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન આયોજિત વિશેષ ઝુંબેશમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય અને જળાશયોની સફાઈ પર અપાયો વિશેષ ભાર આણંદ, બુધવાર, ગુજરાત રાજ્ય […]