Press Release
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
Published on: 16/06/2026આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ હુકમ તા.૨૮/૦૬/૨૦૨૬ સુધી આણંદ જીલ્લાના હદ વિસ્તારમાં […]
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
Published on: 16/06/2026આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે. […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વનિધિ મહોત્સવ’ અને જન કલ્યાણ શિબિર યોજાઈ
Published on: 16/06/2026ધારાસભ્ય યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જૂન માસમાં યોજાનાર સ્પેશિયલ કેમ્પેઈનના ભાગરૂપે જિલ્લા કક્ષાના ‘સ્વનિધિ મહોત્સવ’ અને મહાનગરપાલિકા કક્ષાની ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે પીએમ […]
આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
Published on: 15/06/2026આણંદ, શુક્રવાર , આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા હુકમ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ આણંદ ગામડીથી ગુરુદ્વારા સર્કલ તરફ આવતા વાહનો ગામડીથી ગણેશ ચોકડી રેલ્વે ઓવરબ્રીજથી ગણેશ ચોકડી થઈ અમુલ ડેરી તરફ તથા આણંદ શહેર તરફ જઇ […]
આણંદ જિલ્લામાં ‘વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ’ની ઉજવણી: વિવિધ સ્થળોએ જનજાગૃતિ સેમિનાર યોજાયા
Published on: 15/06/2026બાળમજૂરી મુક્ત સમાજના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા સઘન જનજાગૃતિ અભિયાન: ૨૮૦ નાગરિકોએ લીધા શપથ આણંદ, શુક્રવાર, વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં બાળમજૂરી નિવારણ અને બાળ અધિકારોના રક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮, આણંદના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ […]
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા : ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Published on: 15/06/2026પ્રગતિપથ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોચાસણ ખાતે કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રીએ બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજની સમાધી પર શ્રધ્ધા સુમન અર્પણ કર્યા આણંદ, શુક્રવાર : રાજ્યમાં થયેલા વિકાસલક્ષી કાર્યો અને શ્રેષ્ઠ પ્રોજેક્ટો તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના કુશળ નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી નાગરિકોને અવગત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ […]
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Published on: 15/06/2026પેટલાદમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત નિર્માણાધીન ટાઉનહોલનું નિરીક્ષણ: વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરતા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી: પેટલાદમાં જન કલ્યાણ શિબિર અને સેવાસેતુ કાર્યક્રમો યોજાયા આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉનહોલ શહેરની સામાજિક-સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનશે-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન
Published on: 15/06/2026સરકારી યોજનાઓની માહિતી અને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય વિવિધ સરકારી વિભાગોના સમન્વય સાથે આણંદના ત્રણ મુખ્ય વિસ્તારોમાં જન કલ્યાણ શિબિર યોજાશે તારીખ 15 જૂનના રોજ આણંદ ટાઉનહોલ ખાતે, 16 જૂન ના રોજ ગણેશ ચોકડી યુસીડી વિભાગ ખાતે અને 19 જૂનના રોજ લાંભવેલ પટેલ વાડી ખાતે કાર્યક્રમ યોજાશે આણંદ, શુક્રવાર, […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ
Published on: 15/06/2026કમિશનર શ્રી આર. એન. ડોડીયા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી પ્રજાની સુખાકારી માટે ત્વરિત કામ કરવા અધિકારીઓને અનુરોધ જાહેરમાં કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના જાહેર રસ્તા પરના કોઈપણ દબાણ ચલાવી લેવામાં આવશે નહીં કોર્પોરેશનના જે વિસ્તારમાં ગટર લાઈન નથી ત્યાં ગટર લાઈન નાખવા માટે ખાસ રજૂઆત- ધારાસભ્ય […]
તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ
Published on: 15/06/2026આણંદ જિલ્લામાં તા.૨૨ જૂનના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં જૂન માસનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૪/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ યોજાનાર હતો જે તારીખમાં ફેરફાર થતા હવે આગામી તા.૨૨/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, […]