Press Release
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
Published on: 20/06/2026મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૨૬૭.૮૯ કરોડના કુલ ૧૫૨ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન નોંધાયા “આણંદ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સક્ષમ”: આણંદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’નો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કરતા અધિક ઉદ્યોગ કમિશનરશ્રી અમિત પ્રકાશ યાદવ આણંદ, ગુરૂવાર ,”વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત” […]
આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું
Published on: 20/06/2026જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આણંદના આઠ તાલુકાઓમાં સઘન ઝુંબેશ ઉમરેઠ અને આંકલાવ તાલુકા દ્વારા પુનઃ નામાંકન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ દેખાવ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરમાં […]
૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
Published on: 20/06/2026“પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું એજ આજના સમયની સૌથી મોટી માંગ” : રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા આણંદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો પ્રભારી મંત્રીશ્રીના હસ્તે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરતા ખેડૂતોનું સન્માન કરાયું આણંદ, બુધવાર , પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ […]
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ
Published on: 18/06/2026અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ બોરસદના રાસ ગામ ખાતે સરકારની ૧૫ થી વધુ યોજનાઓના લાભોનું મંત્રીશ્રીના હસ્તે સ્થળ પર જ લાભાર્થીઓને વિતરણ કરાયું આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ […]
તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
Published on: 18/06/2026આણંદ, બુધવાર , વડોદરા ખાતે આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે આવેલ સાંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ૧૮, જૂન, ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના […]
આજે આણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે
Published on: 18/06/2026આણંદ, બુધવાર , વડાપ્રધાનશ્રીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૧૮, જૂન ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના BACA હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે ઉદ્દેશ્યથી યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા […]
આણંદના ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો: 28 યુનિટ રક્ત એકત્રિત કરાયું
Published on: 18/06/2026માનવતાના કાર્યમાં સહભાગી થવા બદલ રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા રક્તદાતાઓનું સન્માન આણંદ, બુધવાર, આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, આણંદ દ્વારા માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજનને […]
ચોમાસામાં ભારે વરસાદ ના કારણે ઉદભવતી પરિસ્થિતિ નિવારવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા સજ્જ
Published on: 18/06/20261420 કેચપીટોની સફાઈ પૂર્ણ કરાઈ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં 07 ડીવોટરિંગ પંપ અને જેસીબી મશીનો તૈનાત કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સૂન કામગીરીનો ધમધમાટ: નીચાણવાળા વિસ્તારોમાં જળ નિકાલ માટે નવી નિક બનાવવામાં આવી નાગરિકોને ડ્રેનેજ લાઈનોમાં કચરો ન ફેંકવા અને સહયોગ આપવા મહાનગરપાલિકાની અપીલ આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને […]
તા.19 જૂન ના રોજ આણંદ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભોનો બીજો હપ્તો વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાશે
Published on: 18/06/2026આણંદ, બુધવાર , કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કચેરી, વટવા દ્વારા તા. ૧૯, જૂનના રોજ આણંદ સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળ પાત્ર કર્મચારીઓ અને માલિકોને પ્રોત્સાહક લાભો જાહેર કરવા માટેનો પ્રાદેશિક કાર્યક્રમ યોજાશે. આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરના ૪.૩૦ કલાકે યોજાનાર […]
આણંદ જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે આર.ટી.ઓ.(RTO)ની કડક કાર્યવાહી
Published on: 17/06/2026ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરી આર.ટી.ઓ. કચેર દ્વારા રૂપિયા ૩૯.૮૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો આણંદ આર.ટી.ઓ. દ્વારા કુલ ૫,૪૧૯ વાહનો ડિટેઈન/દંડિત કરી કુલ રૂપિયા ૧.૬૨ કરોડથી વધુની રકમના દંડની વસૂલાત કરવામાં આવી છેલ્લા ૩ માસમાં અકસ્માત માટે જવાબદાર એવા કુલ ૧૬ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ આર.ટી.ઓ. દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં […]