Press Release
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો ૨૦ જૂન સુધી અમલી રહેશે
Published on: 17/06/2026આણંદ, મંગળવાર , આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૨૦/૦૬/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પૂરક પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા […]
આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
Published on: 17/06/2026આણંદ, મંગળવાર , “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)” જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે તે પ્રતિબંધિત છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ છે. જેના પરીણામે ડી-હાઈડ્રેશન, ભુખમરો અને […]
આણંદ જિલ્લામાં જૂન માસના ‘જિલ્લા’ અને ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમની તારીખમાં ફેરફાર
Published on: 17/06/2026મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમ અન્વયે આણંદ જિલ્લા અને તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે તા.૨૨મી જૂને યોજાશે આણંદ,મંગળવાર, આણંદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માહે જૂન-૨૦૨૪ ના “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” અને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ની નિયત તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં અગાઉ અલગ-અલગ દિવસોએ યોજાનાર આ બંને કાર્યક્રમો હવે આગામી તારીખ ૨૨/૦૬/૨૦૨૪, સોમવારના […]
બોરસદ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Published on: 17/06/2026બોરસદ APMC ખાતે આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે ૧૨૫ જેટલા ખેડૂતોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું આણંદ, મંગળવાર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે બોરસદ સ્થિત એપીએમસી હોલ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એરિયા મેનેજર શ્રી એ. આર. નંદાણીએ GNFCની […]
આંકલાવના ગંભીરામાં મહી નદીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો, 53 લાખનો મુદ્દામાલ જપ્ત
Published on: 17/06/2026આણંદ કલેક્ટરની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદે રેતી ખનન કરતા સાધનો સીઝ કરાયા આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરીને મહી નદીના પટમાં ચાલતા રેતીના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ
Published on: 17/06/2026મનપાના NULM – UCD વિભાગની અનોખી પહેલ, પીએમ સ્વનિધિ અને આયુષ્યમાન કાર્ડના વિતરણથી સેંકડો પરિવારો લાભાન્વિત આત્મનિર્ભરતા તરફ કદમ: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫ થી ૫૦ હજાર સુધીની લોન સહાયના ચેકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના NULM – UCD વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ‘જન […]
GNFC દ્વારા સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે આણંદમાં ખાતર વિક્રેતાઓ માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ
Published on: 17/06/2026ભારત સરકારની ખાતર વ્યવસ્થાપનની નવી ગાઈડલાઈન અંગે આણંદના વિક્રેતાઓને વાકેફ કરાયા ટકાઉ ખેતી અને સંકલિત પોષક તત્વ વ્યવસ્થાપન પર નિષ્ણાતો દ્વારા વિશેષ જાણકારી અપાઈ આણંદ, મંગળવાર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા અમલી કરવામાં આવેલી ખાતર વ્યવસ્થાપનની નવી ગાઈડલાઈન […]
વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંતર્ગત તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
Published on: 16/06/2026આણંદ, સોમવાર , “વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત” અંતર્ગત આણંદ ખાતે તા.૧૮ જૂનના રોજ આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહેશે. આણંદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના સુચારૂ આયોજન અને […]
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પંડોળી ગામમાં એક દિવસીય જન કલ્યાણ શિબિર યોજાઈ
Published on: 16/06/2026શિબિરમાં લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભો અપાયા પંડોળીમાં જનસેવાનો યજ્ઞ: સેવાસેતુના માધ્યમથી વહીવટીતંત્ર છેવાડાના માનવીના ઘર સુધી પહોંચ્યું આણંદ, સોમવાર, પેટલાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધર્મજ જિલ્લા પંચાયત ક્ષેત્ર હેઠળ આવતા પંડોળી ગામ ખાતે એક દિવસીય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય […]
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન
Published on: 16/06/2026આણંદ જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી આણંદ, સોમવાર , વિશ્વભરમાં પ્રતિ વર્ષ તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને રવિવારના રોજ આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં […]