Press Release
પેટલાદ તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે ₹૬.૮૨ કરોડના ખર્ચે ૨૪ નવા સ્ટાફ ક્વાર્ટર્સ મંજૂર
Published on: 30/07/2026રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: પેટલાદ ખાતે પંચાયત સ્ટાફ માટે આધુનિક આવાસ સુવિધા ઉભી કરાશે નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે મુખ્યમંત્રી સહિતના નેતૃત્વનો આભાર માન્યો; ક્વાર્ટર્સની સુવિધાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લાના પેટલાદ ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ‘રેડ એલર્ટ’ : કલેકટરે વહીવટી તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યા
Published on: 30/07/2026મહી અને સાબરમતી નદીના કાંઠાના ૩૯ ગામોને સાવચેત કરાયા; જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ આણંદ જિલ્લામાં સંભવિત આફતને પહોંચી વળવા આશ્રય સ્થાનો તૈયાર : નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આણંદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા […]
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ
Published on: 30/07/2026જિલ્લામાં ટેલિકોમ કવરેજ, ભારતનેટ કાર્યક્રમ અને 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની કામગીરીની બેઠકમાં સમીક્ષા કરાઈ આણંદ જિલ્લામાં ટેલિકોમ સંબંધિત સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીની સબંધિત અધિકારીઓને તાકીદ આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લામાં ડિજિટલ […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં: ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
Published on: 30/07/2026વિવિધ તાલુકાઓમાં ટીમો બનાવી માર્ગોના નવીનીકરણની કામગીરી તેજ મુખ્ય માર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને વહેલી તકે મોટરેબલ બનાવવાનો લક્ષ્યાંક આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. વરસાદી માહોલના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના પરિણામે નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને […]
કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન અભિયાનનો પ્રારંભ
Published on: 30/07/2026અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા ‘મચ્છરમુક્ત ઘર અને સ્વસ્થ પરિવાર’ના સંકલ્પ સાથે જનજાગૃતિ કાર્યક્રમ સગર્ભા માતાઓની આરોગ્ય સુરક્ષા અને મચ્છરજન્ય રોગો અટકાવવા તંત્રની વિશેષ ઝુંબેશ આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘સ્વચ્છ પર્યાવરણ, […]
ચોમાસાના પ્રારંભે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ
Published on: 30/07/2026છત પર જમા થતા પાણીનો નિકાલ કરી મચ્છરજન્ય રોગોથી બચવા અનુરોધ આણંદ, બુધવારઆણંદ જિલ્લામાં હાલમાં વરસાદી સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે નાગરિકોને ખાસ તકેદારી રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ દ્વારા જણાવાયું છે. આ માટે દરેક નાગરિકે પોતાના ઘરની છત, ઓફિસની છત, […]
વિશ્વ ઓઆરએસ (ORS) દિવસ: “ORS ફર્સ્ટ” થીમ સાથે બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન
Published on: 30/07/2026ઝાડા-ઊલટી સામે અકસીર અને જીવનરક્ષક ઉપાય એટલે ઓઆરએસ: ઘરે બનાવવાની સાચી રીત જાણો વર્લ્ડ ઓઆરએસ ડે: ‘દરેક બાળક, દરેક ઝાડા વખતે’ ઓઆરએસના ઉપયોગ દ્વારા ડિહાઈડ્રેશન અટકાવવા આહવાન આણંદ, બુધવાર, વિશ્વ ઓઆરએસ દિવસ નિમિત્તે આ વર્ષે “ORS ફર્સ્ટ: દરેક બાળક, દરેક ઝાડા, દરેક વખતે” ના સૂત્ર સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS) […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ
Published on: 30/07/2026ઈસ્માઈલનગર અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો પણ હવે કાયમી ધોરણે નિકાલ થશે આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઈસ્માઈલનગર વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિક રહીશો સતત હેરાન-પરેશાન થતાં હતા. આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી […]
‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિત્તે બોરસદમાં ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ
Published on: 29/07/2026જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ કસુંબાડ સહિત વિવિધ શાળાઓમાં ૧૭૫ થી વધુ રોપાઓનું વાવેતર વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા શિક્ષણ વિભાગ દ્વારા નવતર અભિગમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાઓ અને આરોગ્ય કેન્દ્ર ખાતે હરિયાળી ક્રાંતિનો પ્રારંભ આણંદ, મંગળવાર, ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ ના પવિત્ર અવસરે બોરસદ તાલુકાની કસુંબાડ પ્રાથમિક શાળા ખાતેથી ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા […]
તારાપુર APMC ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
Published on: 29/07/2026આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તારાપુર તાલુકાના APMC ખાતે બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે ખેડૂત તાલીમ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની […]