Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લો : ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી

Published on: 29/07/2026

તા. ૩૦ જુલાઈના રોજ મતગણતરી કેન્દ્રની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયેલ છે જેની મતગણતરી તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ થનાર છે. મત ગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મત ગણતરી કેન્દ્રની આસપાસ કોઈ અનિચ્છનીય […]

No Image

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ચોમાસા પૂર્વે જોખમી અને જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી તેજ કરાઈ

Published on: 29/07/2026

જાનહાનિ ટાળવા તંત્ર સજ્જ: આણંદના સાંગોડપુરા વિસ્તારના બે મકાનો મકાન માલિક અને મનપાના અધિકારીની હાજરીમાં ઉતારાયા કોટવાળા દરવાજા વિસ્તારમાં એક મકાન ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ શહેરના […]

No Image

આજે ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ લેખ

Published on: 29/07/2026

ગુરુ પૂર્ણિમા- ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શનની પરંપરાનો પવિત્ર ઉત્સવ જીવનને સાચી દિશા આપનારા ગુરુજનો, શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પાવન અવસર ભારતીય સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂર્ણિમા ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને ગુરુ-શિષ્ય પરંપરાના ગૌરવને વંદન કરવાનો પવિત્ર અવસર છે. […]

આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

Published on: 28/07/2026

આણંદ જિલ્લામાં અને કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૮૯૨ જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ ​આણંદ, સોમવારઆણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય […]

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

Published on: 28/07/2026

માર્ગ અને મકાન વિભાગની ૦૮ ટીમો તૈનાત: નાગરિકોની સુવિધા માટે રાત-દિવસ રોડ રીપેરીંગનું કામ પૂરજોશમાં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન વરસેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. હાલમાં વરસાદે વિરામ લેતાની સાથે જ જનજીવનને પૂર્વવત કરવા અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે માર્ગ અને […]

No Image

ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના રોગથી બચવા માટેના અસરકારક ઉપાયો

Published on: 28/07/2026

આણંદ, સોમવાર, વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ વાતાવરણમાં ભેજ જોવા મળે છે અને ઠેર-ઠેર ભરાતા વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ વધી જાય છે, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો જોવા મળે છે. આ મચ્છરો સામાન્ય રીતે ઘરની આસપાસ એકત્ર થયેલા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે […]

No Image

આણંદ જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા જનજીવન પૂર્વવત્: 07 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા

Published on: 28/07/2026

જિલ્લામાં હવે માત્ર 03  રસ્તાઓ બંધ નાગરિકોને નિર્ધારિત ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર પહોંચી હતી. પંચાયત અને સ્ટેટ વિભાગ હસ્તકના કુલ 10 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ગત દિવસોમાં વાહન […]

ખંભાતના રોહિણી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પશુ માટે આશીર્વાદરૂપ સાબિત થતી ૧૯૬૨ સેવા વેટરનરી ડૉક્ટર અને પાયલોટની સમયસૂચકતાથી અબોલ પશુને મળ્યુ જીવનદાન

ખંભાતના રોહિણી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પશુ માટે આશીર્વાદરૂપ સાબિત થતી ૧૯૬૨ સેવા વેટરનરી ડૉક્ટર અને પાયલોટની સમયસૂચકતાથી અબોલ પશુને મળ્યુ જીવનદાન

Published on: 28/07/2026

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રોહિણી ગામ ખાતે તા.૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક પશુને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ આપત્તિના સમયે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRI GREEN HEALTH SERVICES સંચાલિત ૧૯૬૨ ફરતા પશુ દવાખાનાની ટીમે ત્વરિત કામગીરી કરીને અબોલ પશુનો જીવ બચાવી લીધો હતો. ઘટનાની […]

No Image

કુદરતી આપત્તિઓ અને હવામાનની સાચી માહિતી માટે ભારત સરકારની 03 ઉપયોગી મોબાઇલ એપ: ‘સચેત’, ‘દામિની’ અને ‘મોસમ’

Published on: 28/07/2026

આણંદ, સોમવાર, આજના સમયમાં મોબાઇલ એપ્લિકેશન આપત્તિના સમયે ખુબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. કુદરતી આફતો વખતે લોકોને સમયસર ચેતવણી, હવામાનની સાચી માહિતી અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ‘સચેત’, ‘દામિની’ અને ‘મોસમ’ નામની ત્રણ વિશેષ મોબાઇલ એપ્લિકેશન્સ શરૂ કરવામાં આવી છે. લોકોમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ આવે અને […]

No Image

આણંદ જિલ્લામાં તા.૧ લી ઓગસ્ટ થી તા.૮ મી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

Published on: 28/07/2026

આણંદ, સોમવાર ,  રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક,  માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય  જેવા ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર આગામી તા.૧ લી ઓગસ્ટથી તા.૮ મી ઓગસ્ટ દરમિયાન […]