Press Release

Filter by:
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતેના જિલ્લા રમત સંકુલની  લીધી મુલાકાત

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતેના જિલ્લા રમત સંકુલની  લીધી મુલાકાત

Published on: 17/08/2026

\નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા રમત સંકુલમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. ત્યારબાદ આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદ ખાતે રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ આધુનિક માળખાકીય સુવિધાઓથી […]

દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય

દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય

Published on: 17/08/2026

આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી બન્યા સહભાગી આણંદ-વિદ્યાનગર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ સાથે ૧૦ હજારથી વધુ નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રામાં ઘોડેશ્વાર પોલીસ, બાઈક સવાર પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો, એનસીસીના કેડેટ્સ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી […]

આણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ

આણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ

Published on: 17/08/2026

કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ : બાકરોલ ખાતે ૩૭૦ ની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા સી-૦૮ તથા બી-૧૬ પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના […]

No Image

તારીખ 14 ઓગસ્ટના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લામાં

Published on: 14/08/2026

આણંદ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ, ગુરૂવાર, તારીખ 14 મી ઓગસ્ટ શુક્રવારના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી આણંદ ખાતે પધારનાર છે. તેઓ સવારે 10-30 કલાકે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રામાં જોડાશે, ત્યારબાદ 11-30 કલાકે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવ નિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરશે. બપોર બાદ નાયબ મુખ્યમંત્રી […]

No Image

રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગની ભેટ: સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટની જાહેરાત

Published on: 14/08/2026

આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ તા. ૨૬ ઓગસ્ટ સુધી સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ પર આણંદ ડિવિઝન આપશે વિશેષ વળતર રાખડી મોકલવા માટેના કવર પર “રાખડી” અથવા “RAKHI” શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય આણંદ, ગુરુવાર, આણંદ ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને ભાઈ-બહેનના […]

No Image

તા. ૧૪મી ઓગસ્ટે આણંદ શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પર સવારના 8-00 કલાકથી બપોરના 13-00 કલાક સુધી પ્રતિબંધ : વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

Published on: 14/08/2026

ગૃહ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમોને લઈ વહીવટી તંત્ર સજ્જ આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા અને નવનિર્મિત બાકરોલ જિલ્લા જેલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાનાર છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકના સુચારૂ સંચાલન માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા […]

No Image

આણંદ જિલ્લામાં શ્રાવણ માસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારોને ધ્યાને રાખી હથિયારબંધી અને સભાબંધીનો આદેશ

Published on: 14/08/2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં ૧૭ થી ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી કાયદો અને વ્યવસ્થા જાળવવા આણંદ વહીવટી તંત્ર સજ્જ : ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારો દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી વહીવટી […]

No Image

આણંદમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરાશે

Published on: 14/08/2026

તા. ૧૪મી ઓગસ્ટે સાંજે ૦૬:૦૦ કલાકે, આણંદના ઈપ્કોવાલા ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે આણંદ, ગુરૂવાર , દેશના વિભાજન સમયે પોતાનો જાન ગુમાવનારા અને વિસ્થાપનની અસહ્ય પીડા સહન કરનારા લાખો નાગરિકોની સ્મૃતિમાં તથા તેમને ભાવાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૪ ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની […]

No Image

તા.૧૪ ઓગસ્ટ ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લાના પ્રવાસે : નવીન જિલ્લા જેલનું લોકાર્પણ અને ભવ્ય તિરંગા યાત્રામાં લેશે ભાગ

Published on: 14/08/2026

આણંદ, ગુરૂવાર , ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તારીખ ૧૪ ઓગસ્ટ, શુક્રવારના રોજ આણંદ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારશે. નાયબ મુખ્યમંત્રીશ્રી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા આણંદ પહોંચશે. નાયબ મુખ્યમંત્રીશ્રી વલ્લભ વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થશે. તિરંગા યાત્રા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી આણંદ જિલ્લાના […]

બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

Published on: 14/08/2026

તિરંગા યાત્રા દ્વારા જન-જન સુધી રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ આણંદ, ગુરૂવાર, દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગ આપવા અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવાના ઉમદા હેતુ સાથે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદ શહેરી વિસ્તારમાં અને ભાદરણ […]