Press Release
આણંદમાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી
Published on: 14/08/2026મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે વિશેષ સેમિનાર યોજાયો વલ્લભ વિદ્યાનગર ખાતે નારી શક્તિના સશક્તિકરણ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન આણંદ, ગુરૂવાર, કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત ‘નારી વંદન ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ […]
પેટલાદ ખાતે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
Published on: 14/08/2026હર ઘર તિરંગા અભિયાનને જનઆંદોલન બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દેશભક્તિના રંગે રંગાયું પેટલાદ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં પ્રસરેલી રાષ્ટ્રપ્રેમની લહેર વચ્ચે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું […]
હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતના ગૌરવ સાથે તિરંગા યાત્રામાં જોડાવા આણંદ જિલ્લા કલેક્ટરનું આહવાન
Published on: 14/08/2026આણંદ, ગુરૂવાર : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે ૧૪મી ઓગસ્ટના રોજ એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદવાસીઓને તિરંગા યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. તેમણે એક સંદેશ દ્વારા જણાવ્યું છે કે, આપણો તિરંગો માત્ર […]
આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું
Published on: 14/08/2026આ સ્પોર્ટ સંકુલ રમત-ગમત ક્ષેત્રે યુવાનો માટે નવો રાહ કંડારાશે : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્યભરમાં રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું કરાયું ઇ ભૂમિપૂજન- ઇ લોકાર્પણ આણંદ, બુધવાર, આણંદ ખાતે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે આણંદના ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આણંદ ખાતે આધુનિક સ્પોટ સંકુલનું નિર્માણ […]
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ૧૪ ઓગસ્ટે આણંદ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ
Published on: 13/08/2026આણંદ, બુધવાર, જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દેશના વિભાજનની ભયાનકતામાં જીવ ગુમાવનારા અને વિસ્થાપનની પીડા સહન કરનારા લાખો ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે ઈફકોવાલા ઓડિટોરિયમ હોલ, સરદાર પટેલ […]
આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Published on: 13/08/2026તારાપુર અને સારસા ખાતે દેશભક્તિના માહોલમાં નીકળી તિરંગા યાત્રા; ધારાસભ્ય અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા એનસીસી કેડેટ્સ અને યુવાનોની સહભાગીદારીથી સમગ્ર આણંદ જિલ્લો બન્યો ‘તિરંગા મય’ આણંદ, બુધવાર, ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં અત્યારથી જ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ દેશભક્તિના જુવાળ સાથે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું […]
ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી
Published on: 12/08/2026વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને કીટ વિતરણ દ્વારા દીકરીઓના જન્મોત્સવને વધાવાયો આણંદ, મંગળવાર, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ, આઈ.સી.ડી.એસ. શાખા અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત […]
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન
Published on: 12/08/2026સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી કરમસદ આણંદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૫૫ કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો આણંદ, મંગળવાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે […]
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
Published on: 12/08/2026રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી “પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો” “રાસાયણિક ખેતીના કારણે માતાના દૂધમાં પણ ઝેર ભળ્યું છે, હવે તો જાગો!” “પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે” પોતાના પરિવારજનોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા […]
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટેની તક
Published on: 12/08/2026જેન્ડર, કેટેગરી અને પરીક્ષાના માધ્યમ સહિતની મહત્વની વિગતોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફેરફાર શક્ય આણંદ, મંગળવાર, પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭-૨૮ના શૈક્ષણિક સત્ર માટે ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જણાવ્યું છે કે હાલમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા અને નવોદય પ્રવેશ પરીક્ષા-૨૦૨૭ માટે ઓનલાઇન આવેદન પત્ર […]