Press Release
આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ: ૨૫ સપ્ટેમ્બરે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારમાં ફેરફાર
Published on: 22/09/2026ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ તમામ ખાનગી વાહનો માટે નિર્ધારિત સમય મર્યાદામાં પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ રહેશે આણંદ, સોમવાર, આણંદ શહેરમાં આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા અને ઉત્સવની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ટ્રાફિકનું […]
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન વિતરણમાં પારદર્શિતા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ
Published on: 22/09/2026આંગણવાડી કેન્દ્રોમાં FRS ટેકનોલોજીના માધ્યમથી ૭૯,૦૪૭ થી વધુ લાભાર્થીઓને પારદર્શક રીતે પોષણયુક્ત આહારનું વિતરણ ટેકનોલોજીનો સચોટ ઉપયોગ: ૯૩ ટકાથી વધુ પાત્ર લાભાર્થીઓને ડિજિટલ ઓળખના આધારે ટેક હોમ રાશન પ્રાપ્ત થયું ડિજિટલ નોંધણી અને ચહેરાની ઓળખથી સાચા લાભાર્થીની ખાતરી આણંદ, સોમવાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફતે પાત્ર લાભાર્થીઓને આપવામાં આવતા ટેક હોમ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની નવી આકારણી સર્વે કામગીરી શરૂ: નાગરિકોને સહયોગ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અપીલ
Published on: 22/09/2026આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલકતોની નવેસરથી માપણી અને આકારણી કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘GUDM’ ના ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ ‘એમ-નેક્સ્ટ ઇન્ફોટેક’ (M-Next Infotech) કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે. આ યોજના […]
તા.૨૨ સપ્ટેમ્બરે આણંદ જિલ્લામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે
Published on: 22/09/2026પેટલાદ તાલુકામાં સુંદરણા, તારાપુર તાલુકામાં ખાખસર, આંકલાવ તાલુકામાં મુજકુવા અને બોરિયાવી નગરપાલિકા ખાતે ગ્રામજનો અને શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોક પ્રશ્નોના ઉકેલ માટે સેવા સેતુ ૨.૧ અને શહેરી સેવા સેતુના ૧૨માં તબક્કાનું આયોજન આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી ૨૨ સપ્ટેમ્બરના રોજ ‘સેવા સેતુ ૨.૧’ (ગ્રામ્ય) અને શહેરી […]
તારીખ 23 સપ્ટેમ્બરે બોરસદ તાલુકાના ઝારોલા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે: સાત ગામોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવશે
Published on: 22/09/2026પ્રજાકીય કામો માટે વહીવટીતંત્ર આંગણે: ઝારોલા પ્રાથમિક શાળામાં સેવા સેતુના માધ્યમથી વિવિધ સેવાઓનો લાભ અપાશે બોરસદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ ૨.૧ અંતર્ગત વિશેષ આયોજન સવારના ૦૯:૦૦ કલાકથી ગ્રામજનો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે આણંદ, સોમવાર, બોરસદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના અભિગમ મુજબ નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નો અને […]
આણંદ જિલ્લાના ૧૫૧૫ પ્રાથમિક શિક્ષકો માટે દિવાળી જેવો માહોલ: ૧૮૫ કરોડ રૂપિયા NPSમાંથી OPS હેઠળ GPFમાં જમા થયા
Published on: 22/09/2026નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી આણંદ જિલ્લાના 1515 શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં કરાયો સમાવેશ જૂની પેન્શન યોજના અંતર્ગત બચત ફાળાની રકમ વ્યાજ સહિત પરત મળી શિક્ષકોના ખાતામાં રકમ તબદીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ, શિક્ષકો આજથી જ SAS પોર્ટલ પર પોતાની જમા થયેલી રકમની વિગતો ઓનલાઇન જોઈ શકશે આણંદ, સોમવાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત […]
આણંદ જિલ્લામાં તા.21મી સપ્ટેમ્બરે યોજાશે ‘સેવા સેતુ’ કાર્યક્રમ: ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના પ્રશ્નોનું ઘરઆંગણે થશે નિરાકરણ
Published on: 21/09/2026તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ચિખોદરા ગામે અને બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે લોકોના પ્રશ્નોના ત્વરિત અને પારદર્શક નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ આણંદ, રવિવાર, આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવાના હેતુથી આગામી તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં […]
આણંદ જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ની ઉજવણી: મિલેટ્સ અને પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શન દ્વારા સુપોષણનો સંદેશ ફેલાવાયો
Published on: 21/09/2026આણંદ, શનિવાર, જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી અને વિભાગીય નાયબ નિયામકશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધાએ પોતાના ઉદ્બોધનમાં પોષણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતુ. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા તમામ મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત રીતે ‘મિલેટ […]
આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ – શાંતિ અને એકતાનો સંદેશ
Published on: 21/09/2026શાંતિ, એકતા અને ભાઇચારાનો સંદેશ આપતો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ આણંદ,શનિવાર, વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, લોકો એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાથી રહે તથા દેશો વચ્ચે મિત્રતા અને સહકાર વધે તે માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટે લોકોમાં શાંતિ, […]
આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વંચિત જૂથના બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો
Published on: 21/09/2026શાળા નામાંકન ૧૦૦ ટકા એ પહોંચ્યું તેનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે – ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બેક ટુ સ્કૂલ અભિયાન અને દાતાઓના સહયોગથી ‘વિકસિત ભારત’નો સંકલ્પ સિદ્ધ થશે : જિલ્લા કલેક્ટર આણંદ, શનિવાર , સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વંચિત જૂથના બાળકોના સન્માનનો એક વિશેષ […]