Press Release
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા
Published on: 24/09/2026આણંદ, બુધવાર , ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ તથા શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૨જી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “સ્વચ્છતામે સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા […]
આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Published on: 24/09/2026જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૧૬ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું આણંદ, બુધવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું […]
આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો
Published on: 24/09/2026ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રી ની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કિટ્સ, કપડાં અને રમતગમતના સાધનોનું કરાયું વિતરણ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ સાથે આણંદના ચિલ્ડ્રન હોમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ આણંદ, બુધવાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગર સંચાલિત આણંદ સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ભારત સરકાર અને માય ભારત પોર્ટલ […]
ગણેશ મહોત્સવ-૨૦૨૬
Published on: 24/09/2026તા. 25 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન માટે 05 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાશે; પર્યાવરણ રક્ષણ અર્થે મહાનગરપાલિકાની નાગરિકોને ખાસ અપીલ મહાનગરપાલિકા દ્વારા કરમસદ ખાતે ૦૫ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓ માટે કૃત્રિમ તળાવની સુવિધા ઊભી કરાઈ આણંદ, બુધવાર, ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત શ્રી તારીખ 25 સપ્ટેમ્બર શુક્રવારના રોજ યોજાનાર ગણેશજીની પ્રતિમાઓનું […]
સુંદરણા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જનસુખાકારીના કાર્યોનો ધોધ: ૨૧૦૦ થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ
Published on: 23/09/2026પેટલાદ તાલુકાના ૧૩ ગામોના નાગરિકો માટે સુંદરાણામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ગામડાના ઉંબરે આવ્યું સુશાસન: સેવા સેતુના માધ્યમથી સરકારી સેવાઓનું પારદર્શક વિતરણ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, મંગળવાર, પેટલાદ તાલુકાના સુંદરાણા ગામે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ […]
ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ
Published on: 23/09/2026વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં ગોકુલધામની સેવાકીય પ્રવૃત્તિઓ પથદર્શક: મંત્રીશ્રી નરેશભાઈ પટેલ આણંદ જિલ્લાના ગોકુલધામ નારમાં સરકાર અને સંસ્થાના સહયોગથી સેવાયજ્ઞ: વડીલો સાથે આત્મીય સંવાદ, જરૂરિયાત મંદોને સાધન- સહાયનું વિતરણ કરાયું આણંદ, મંગળવાર, ગુજરાત સરકારના ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે એક વિશેષ સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે […]
તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ
Published on: 23/09/2026તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવા સેતુ’ના માધ્યમથી ગ્રામજનોને મળ્યો સરકારી સેવાઓનો લાભ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાખસર ગામમાં ગ્રામ્ય વિસ્તાર માટે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્રની સક્રિયતાને પરિણામે પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ આવ્યું છે. આ […]
બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Published on: 23/09/2026સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ૧૮૨૬ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ વહીવટી તંત્રની પારદર્શિતા અને ત્વરિત કામગીરીને પગલે સેવા સેતુ કેમ્પમાં ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત થઈ -મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વિવિધ પ્રમાણપત્રો સહિતની સરકારી સેવાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે મળ્યો આણંદ, મંગળવાર, બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ […]
આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ
Published on: 23/09/2026જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારી-કર્મચારીઓએ કર્યું શ્રમદાન સ્વચ્છ કાર્યસ્થળ અને સ્વચ્છ પરિસરના સંકલ્પ સાથે આણંદ જિલ્લા પંચાયત ખાતે સામુહિક સફાઈ હાથ ધરાઈ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે કચેરીના આંતરિક અને બાહ્ય પરિસરમાં વ્યાપક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સુંદરણામાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સામુદાયિક શૌચાલયનું ખાતમુહૂર્ત
Published on: 23/09/2026સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સી.કે.પટેલ હાઇસ્કુલ, સુંદરણામાં લોકભાગીદારીથી બનશે સામુદાયિક શૌચાલય આણંદ, મંગળવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પેટલાદ તાલુકાના સુંદરણા સ્થિત સી.કે.પટેલ હાઇસ્કુલ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ કોમ્યુનિટી શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 5.90 લાખના ખર્ચે આકાર પામનાર આ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાના ધોરણોને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક […]