Press Release
તારીખ 25 સપ્ટેમ્બર ના રોજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે: ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીઓની લેશે મુલાકાત
Published on: 25/09/2026કરમસદ અને સંદેસરમાં રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ આંગણવાડીના બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવારના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે પધારશે. આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી જિલ્લામાં કાર્યરત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમમાં […]
પેટલાદની એન. કે. હાઇસ્કૂલ ખાતે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તાલીમ શિબિર યોજાઈ: એસ.એસ. હોસ્પિટલ પી, દ્વારા જીવન રક્ષક પાઠ ભણાવવામાં આવ્યા
Published on: 25/09/2026સેવા સંકલ્પ અભિયાન: પેટલાદમાં વિદ્યાર્થીઓ બન્યા ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’, કટોકટીમાં જીવ બચાવવાની તજજ્ઞોએ આપી તાલીમ અકસ્માત અને તબીબી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય અને સીપીઆર આપવાની પદ્ધતિઓનું અપાયું માર્ગદર્શન આણંદ ગુરૂવાર, આણંદ જિલ્લાની એસ.એસ. (શ્રી સયાજી) હોસ્પિટલ, પેટલાદ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત એન. કે. હાઇસ્કૂલ ખાતે એસ.એસ. હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ડો. કાપડિયા અને તેમની ટીમ […]
કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ગોરવા એપ્રોચ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું
Published on: 25/09/2026આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી વિકાસ કાર્યોને વેગ આપવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘સુવિધાપથ ૨૦૨૬-૨૭’ યોજના હેઠળ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે બોરસદ તાલુકાના “ગોરવા એપ્રોચ આરસીસી રોડ”નું ખાતમુહૂર્ત કરાયું થયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાકા […]
આણંદ તાલુકાના સામરખા, ચિખોદરા અને બોરીઆવીમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
Published on: 25/09/2026કુલ ૪,૦૨૨ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ અનેકવિધ સેવાઓ અને યોજનાકીય લાભો અપાયા આણંદ, ગુરૂવાર , રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે આણંદ તાલુકાના બોરીયાવી નગરપાલિકા વિસ્તાર તેમજ ચિખોદરા અને સામરખામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયા હતા. નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને વિવિધ પ્રમાણપત્રો ઘરઆંગણે જ તથા એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે હેતુથી […]
તા.25 સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના સારોલ ગામે અને તારાપુર તાલુકાના મોરજ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
Published on: 25/09/2026બોરસદ તાલુકાના સારોલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં યોજાઇ રહેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારીખ 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે બોરસદ તાલુકાના સારોલ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમ દહેવાણ, કઠોલ, ઉમલાવ, ગોરવા, સારોલ, ગાજણા અને વાલવોડ ગામના […]
બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
Published on: 25/09/2026સેવાસેતુ કાર્યક્રમમાં ૧૫૩૬ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦% સકારાત્મક નિકાલ કરાયો આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ખાતે પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલની ઉપસ્થિતિમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોને શાસન અને વહીવટી સેવાઓ સીધી તેમના ઘરઆંગણે અને ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનું વિતરણ કરવામાં આવ્યુ […]
વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પેટલાદ તાલુકામાં ₹10 લાખના ખર્ચે ભૂલકાઓ માટે આધુનિક આંગણવાડીનું થશે નિર્માણ
Published on: 25/09/2026શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે આંગણવાડીના નૂતન ભવનનું ભૂમિપૂજન કરતા નાના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, ગુરૂવાર, પેટલાદ તાલુકામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને પાયાના શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લિ. ના વિશેષ સહયોગથી નિર્માણ પામનાર નવીન આંગણવાડીનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે […]
આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
Published on: 25/09/2026એજન્ટો દ્વારા નાગરિકોની છેતરપિંડી રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારોને છેતરાતા બચાવવા અને વચેટીયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ […]
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૯ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
Published on: 25/09/2026આણંદ, ગુરૂવાર , બોરસદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા બોરસદ અને આંકલાવ તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં […]
સુણાવ ખાતે સેવા અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો: શ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો સંદેશ ઘેર-ઘેર પહોંચાડાયો
Published on: 25/09/2026આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન, સમર્પણ અને જનકલ્યાણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે પેટલાદ તાલુકાના સુણાવ ખાતે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘સેવા અને સ્વચ્છતા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ પૂરતું ન રહેતા આપણે જ્યાં રહીએ છીએ […]