Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ

Published on: 28/09/2026

તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ સોજીત્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા નગરજનોને અનુરોધ આણંદ, શુક્રવાર, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામજનોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજના ના લાભો મળી રહે […]

No Image

આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા  ખાદ્ય એકમો સામે યોજી સ્પેશ્યલ ડ્રાઇવ

Published on: 28/09/2026

એક અઠવાડિયામાં જિલ્લાની ૩૮ હોસ્ટેલ અને કેન્ટીન ખાતે ખાદ્ય સામગ્રીની સઘન તપાસ હાથ ધરાઈ શંકાસ્પદ જણાતા કુલ ૧૩ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા પ્રાથમિક ક્ષતિઓ અને ખામીઓ જણાઈ આવતા ૧૧ હોસ્ટેલ અને કેન્ટીનને સુધારા નોટીસ આપવામાં આવી આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામત, સ્વચ્છ અને […]

No Image

આણંદ ખાતે ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ-૨૦૨૭’ અંતર્ગત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન

Published on: 28/09/2026

આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે પ્રતિભા પ્રદર્શનની સુવર્ણ તક: વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે સાંસ્કૃતિક અને ડિજિટલ એમ બે મુખ્ય ટ્રેક હેઠળ વિવિધ ૧૦થી વધુ સ્પર્ધાઓ યોજાશે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે આણંદ, શુક્રવાર, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે આણંદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક […]

બોરસદ તાલુકાના કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના રૂ. 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનું ખાતમુહૂર્ત

બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ દીકરીઓને સાઈકલ વિતરણ કરી પ્રોત્સાહિત કરાઈ

Published on: 28/09/2026

આર.બી. પટેલ હાઈસ્કૂલ, કાવીઠાના રાજ્યકક્ષાએ પસંદ થયેલા કબડ્ડી ખેલાડીઓનું  મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા અભિવાદન આણંદ શુક્રવાર, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપતો એક વિશેષ કાર્યક્રમ ના રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાવીઠા સ્થિત આર.બી. પટેલ હાઈસ્કૂલ […]

No Image

આણંદ જિલ્લામાં કેળ ટીશ્યુ અને કેળ ઉત્પાદકતા ઘટક અંતર્ગત પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂતો જોગ

Published on: 28/09/2026

પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂતોએ તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા હેઠળની ‘કેળ ટીશ્યુ’ તથા ‘કેળ ટીશ્યુ ફળ ઉત્પાદકતા’ ઘટક અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી પૂર્વમંજૂરી મેળવેલ હોય તેવા તમામ અરજદાર ખેડૂત […]

બોરસદ તાલુકાના કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના રૂ. 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનું ખાતમુહૂર્ત

બોરસદ તાલુકાના કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના રૂ. 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનું  ખાતમુહૂર્ત

Published on: 28/09/2026

કાવીઠા-ઢૂંડાકુવા માર્ગના નવીનીકરણથી સ્થાનિક પરિવહન ક્ષમતા અને કનેક્ટિવિટીમાં થશે વધારો-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર, બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માળખાગત સુવિધાઓના સુદ્રઢીકરણ અને ગ્રામીણ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના 2.6 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ માર્ગના નિર્માણ માટે રૂ.1.60 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના […]

No Image

દિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૧૬ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

Published on: 28/09/2026

આણંદ, શુક્રવાર , ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ખંભાત અને તારાપુર તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ત્રણ નકલમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ખંભાત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને […]

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આણંદની આંગણવાડીઓની મુલાકાત લઈ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આણંદની આંગણવાડીઓની મુલાકાત લઈ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી

Published on: 28/09/2026

‘આંગણ મિલન સેવા’: ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે ગ્રામજનો જવાબદારીપૂર્વક સહભાગી બને તેવો મંત્રીશ્રીનો અનુરોધ આણંદ, શુક્રવાર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આજે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ અંતર્ગત આણંદ તાલુકાના જીટોડિયા અને સંદેશર ગામની આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ બાળકો અને માતૃશક્તિના […]

બોરસદ ખાતે ₹ 340 લાખના ખર્ચે તૈયાર થનાર તાલુકા હેલ્થ ઓફિસ અને શહેરી અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

બોરસદ ખાતે ₹ 340 લાખના ખર્ચે તૈયાર થનાર તાલુકા હેલ્થ ઓફિસ અને શહેરી અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

Published on: 28/09/2026

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ખાતે નાગરિકોને સુવિધાજનક અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા રૂ. ૩૪૦ લાખના ખર્ચે નિર્માણ થનાર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય કચેરીનું  અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂપિયા રૂ. ૧૮૦ લાખના […]

બોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે' કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

બોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે’ કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

Published on: 28/09/2026

આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૦૨ ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ના ખાતમુહૂર્ત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરાયુ હતું. આ પ્રસંગે રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે રણોલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર-રણોલી તથા રૂ.૪૫.૦૦ […]