Press Release

Filter by:
ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

Published on: 09/10/2026

આપત્તિ સમયે સાવચેતી અને વ્યવસ્થાપન અંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી દ્વારા છાત્રોને વિશેષ માર્ગદર્શન આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં અગ્નિશામક સાધનોના ઉપયોગ અને બચાવ કામગીરીનું કરાયું પ્રાયોગિક નિદર્શન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ અને ADIT કોલેજના સંયુક્ત ઉપક્રમે એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપત્તિના સમયે સ્વ-બચાવ અને જન-બચાવની પાયાની કામગીરીથી સજ્જ […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

Published on: 09/10/2026

આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ તપાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના ફેલાવાને અટકાવવાનો છે. આ તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭ […]

અખબારી યાદી

અખબારી યાદી

Published on: 08/10/2026

વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે IRB Vasad Toll ખાતે કર્મચારીઓ માટે આંખોની તપાસ કેમ્પ યોજાયો વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે IRB તથા શંકરા આઈ હોસ્પિટલ, આણંદ દ્વારા વાહન ચાલકો તેમજ IRB Vasad Toll ના કર્મચારીઓ માટે આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IRB ના લાયઝન મેનેજર હિમાંશુ શાહ તથા જનરલ મેનેજર રાકેશભાઈ પરમાર અને શંકરા […]

આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં વયસ્કો માટે સઘન આરોગ્યલક્ષી અભિયાન: વિવિધ સેવાઓનું આયોજન

આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં વયસ્કો માટે સઘન આરોગ્યલક્ષી અભિયાન: વિવિધ સેવાઓનું આયોજન

Published on: 08/10/2026

આણંદ, બુધવાર,  આણંદ જિલ્લામાં ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ’ (International Day of Older Persons) ની ઉજવણીના ભાગરૂપે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જિલ્લા પંચાયત આણંદના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમના  માધ્યમથી વૃદ્ધોના શારીરિક અને માનસિક આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના […]

‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા શાળાનો વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન પ્રથમ ક્રમે વિજેતા

‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા શાળાનો વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન પ્રથમ ક્રમે વિજેતા

Published on: 08/10/2026

વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ ‘સેવા જ્યોતિ યાત્રા’ અને સંકલ્પ સભાના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા ​આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં યોજાયેલા ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા ગામની એફ.એ. પ્રાઇમરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ-૧૧ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન […]

આણંદ ખાતે 'વિકસિત ભારત સેવા સંકલ્પ' અંતર્ગત નવનિર્મિત 'સેવા જ્યોતિ સર્કલ'નું પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરાયુ

આણંદ ખાતે ‘વિકસિત ભારત સેવા સંકલ્પ’ અંતર્ગત નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’નું પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરાયુ

Published on: 08/10/2026

આણંદ, બુધવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકસિત ભારત સેવા સંકલ્પ’ અંતર્ગત આણંદ શહેરના સરદાર પટેલ રાજપથ માર્ગ પર આવેલ ૯ વર્ષ જૂના પ્રાપ્તિ સર્કલનું રીનોવેશન કરી તેને નવીન ઓપ આપવામાં આવ્યો છે. આ નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’નું જિલ્લાના પ્રભારી […]

આણંદ ખાતે અમૂલ ડેરીની ગેસ પાઇપલાઇનમાં ગેસ ગળતર અંગે યોજાઇ મોકડ્રિલ

આણંદ ખાતે અમૂલ ડેરીની ગેસ પાઇપલાઇનમાં ગેસ ગળતર અંગે યોજાઇ મોકડ્રિલ

Published on: 08/10/2026

આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને ઈમરજન્સી સેવાઓની ત્વરિત કામગીરી ​આણંદ, બુધવાર, આણંદ શહેરમાં અક્ષર ફાર્મની પાછળથી પસાર થતી અમૂલ ડેરીની નેચરલ ગેસની પાઇપલાઇનમાં ગેસ ગળતર થવાની સ્થિતિમાં તમામ ઇમરજન્સી સેવાઓની સજ્જતા ચકાસવા માટે એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની આકસ્મિક આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી ઝડપથી તથા અસરકારક રીતે થઈ શકે તે […]

No Image

તા. 09 ઓક્ટોબરના રોજ કરમસદ આણંદ મહાનગર પાલિકા નો સેવાસેતુ કાર્યક્રમ ટાઉન હોલ, આણંદ ખાતે યોજાશે

Published on: 08/10/2026

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6,8,9,10,11,12 અને 13 ના રહીશોએ આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ નગરજનો ઘર આંગણે વિવિધ 55 જેટલી યોજનાઓના લાભો મેળવી શકશે આણંદ, બુધવાર, રાજ્ય સરકાર દ્વારા 12 મા તબક્કાનો શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારે 9:00 […]

No Image

તા.૧૦ ઓક્ટોબરના રોજ પેટલાદ તાલુકાના વડદલા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Published on: 08/10/2026

આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે  ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના […]

No Image

વિશ્વ પોસ્ટ દિવસ : બદલાતા સમય સાથે ટપાલ સેવાનું બદલાતું સ્વરૂપ

Published on: 08/10/2026

આણંદ, બુધવાર : દર વર્ષે ૯ ઓક્ટોબરના દિવસને વિશ્વ પોસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં લોકો અને સંસ્થાઓ વચ્ચે સંદેશા, પત્રો તથા વિવિધ પ્રકારની ટપાલ સેવાઓ દ્વારા જોડાણ જાળવવામાં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં સંદેશાવ્યવહારની રીતોમાં અનેક પરિવર્તનો આવ્યા હોવા છતાં પોસ્ટ વિભાગ આજે પણ સમાજના વિવિધ વર્ગો સુધી જરૂરી […]