Press Release
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 24/04/2026જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભાના ગામો ખાતે મતદારોને લાવવા લઈ જવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ વહેલી સવારથી જ ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ વાહનના ઉપયોગ કરીને મતદાન કર્યું આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારે 7-00 કલાકથી શરૂ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
Published on: 24/04/2026આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે સવારે 7-00 કલાક થી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 46 ગામોના 306 મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. આજે સવારે 7-00 કલાકથી મતદાન મથકો ખાતે વહેલી સવારે ઠંડા પહોરે શાંત વાતાવરણમાં પોતાનો મત આપવા માટે મતદારો મતદાન કરવા પહોંચી ગયા છે. ઉમરેઠ વિધાનસભાના […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 24/04/2026જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધી કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર 1800 425 2560 ઉપર ફરીયાદ કરી શકશે આણંદ, બુધવાર, ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન તા. 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સૂચના અન્વયે […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
Published on: 24/04/2026મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં 111-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારના રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 24/04/2026મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે આણંદ, બુધવાર ,111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. 111-ઉમરેઠ વિધાનસભા પેટા […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 24/04/2026જિલ્લા ચૂંટણી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ પણે સજજ આજે તારીખ 23 મી એપ્રિલ, ગુરૂવારના રોજ મતદાન યોજાશે 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ 2.45 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે સવારના […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
Published on: 24/04/2026ઓડ ખાતેના રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો ખાતે ઇવીએમ લઈ ચૂંટણી સ્ટાફ રવાના જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં રીસીવિંગ અને ડિસ્પેચિંગ પ્રક્રિયા સંપન્ન આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન […]
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Published on: 24/04/2026તા.૨૬/૦૪/૨૦૨૬ના મતદાનના દિવસ માટે મતદાન મથકોના સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કરાયા આણંદ, મંગળવાર , રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Published on: 24/04/202685 વર્ષ કરતા વધુ વય ધરાવતા અને દિવ્યાંગ ઉમેદવારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં આવી છે-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે 06 વાહનો સમયાંતરે સેવા આપશે જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ દરેક ગામ ખાતે ગ્રામ પંચાયત ખાતે વાહન ઉપસ્થિત રહેશે આણંદ, મંગળવાર, 111 ઉમરેઠ […]
હીટવેવ દરમિયાન થતી બીમારીઓ અને તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો
Published on: 24/04/2026આણંદ, મંગળવાર ,વર્તમાનમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીના કારણે થતી વિવિધ બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે મુખ્યત્વે ચાર પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળી શકે છે. હીટ રેશ (અળાઈઓ): ગરમીના કારણે શરીર પર લાલ કલરની નાની ફોલ્લીઓ થવી, શરીર […]