Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 24/04/2026

જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર વેબ કાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વેર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાખી રહ્યા છે બારીકાઈથી નજર

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે 306 મતદાન મથકો ખાતે મતદાન ચાલી રહ્યું છે. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે આ કંટ્રોલ રૂમ ખાતેથી ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકો ઉપર ચાલી રહેલી મતદાન પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ મતદાન પ્રક્રિયાનું કંટ્રોલરૂમ ખાતેથી બારીકાઈથી નિરીક્ષણ જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી રાખી રહ્યા છે.

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026