Press Release

Filter by:
આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી

આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી

Published on: 16/09/2026

આસ્થા સખી મંડળની ૨૦થી વધુ બહેનો દ્વારા ૧૪ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું કરવામાં આવે છે વેચાણ આણંદ, સોમવાર, ગણેશોત્સવ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું પર્વ પણ બની રહ્યું છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધતાં હવે લોકો પી.ઓ.પી.ની મૂર્તિઓની જગ્યાએ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ તરફ વળી રહ્યા છે. […]

No Image

વડોદરાના તરસાલી ખાતે તા.૧૭મી સપ્ટેમ્બરે ચાર જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ મેળો યોજાશે

Published on: 16/09/2026

૩૫ થી વધુ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૫૦૦થી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે આણંદ, સોમવાર , શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી-વડોદરા તેમજ ખેડા, આણંદ અને છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરીઓ તથા યુ.ઈ.બી. વડોદરા અને વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વડોદરાના તરસાલી […]

No Image

આણંદ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ૮,૭૨૫ કેસોનો સુખદ નિકાલ: રૂપિયા 5.88 કરોડ ઉપરાંતનું સેટલમેન્ટ કરાયું

Published on: 16/09/2026

રાષ્ટ્રીય લોક અદાલત: મોટર અકસ્માત વળતર અને ચેક રીટર્નના કેસોમાં પક્ષકારો વચ્ચે સંમતિ સાધવામાં સફળતા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પ્રશાંત જૈનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા અને તાલુકા કોર્ટમાં લોક અદાલત સંપન્ન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં […]

“સેવા સંકલ્પ અભિયાન” : આણંદ જિલ્લો

Published on: 16/09/2026

સેવા સંકલ્પ અભિયાન હેઠળ પાવાગઢથી શરૂ થયેલ બાઇક યાત્રાનું બીજા દિવસે આણંદ જિલ્લામાં ભવ્ય સ્વાગત ડાકોર થી બીજા દિવસે શરૂ થયેલી આ યાત્રાનો ઉમરેઠ ખાતેથી આણંદ જિલ્લામાં પ્રવેશ થતાં બાઈક યાત્રીકોના પુષ્પવર્ષા સાથે કરાયા વધામણાં ડાકોરથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ડો.મનીષાબેન વકીલ અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા બાઈકર્સની સાથે યાત્રામાં જોડાયા ઉમરેઠથી આણંદ […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

Published on: 14/09/2026

આણંદની શિવ દુગ્ધાલયમાં  સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના માપદંડોમાં ગંભીર ક્ષતિઓ બદલ રૂ. ૩૦,૦૦૦નો દંડ ફટકારાયો અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટ વગરના ખાદ્યપદાર્થો ઝડપાતા મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શિવ દુગ્ધાલય ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થાના પરિસરમાં અનેક ગંભીર અનિયમિતતાઓ અને ક્ષતિઓ પ્રકાશમાં આવી છે, […]

No Image

બોરસદ પાસે સૂર્યમંદિર નજીકનો માઇનોર બ્રિજનું સ્ટ્રક્ચર સંપૂર્ણ તોડી પાડવા વાહનવ્યવહારના ડાયવર્ઝનની મુદ્દત લંબાવાઈ

Published on: 14/09/2026

બોરસદ-વાસદ નેશનલ હાઈવે પર ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી ટ્રાફિક પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું બોરસદ-આણંદ અને બોરસદ-વાસદ ચોકડી વચ્ચે ભારે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના બોરસદ ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આવેલા અને અતિભારે વરસાદને કારણે જર્જરિત થયેલા માઈનોર બ્રિજના સંપૂર્ણ ડેમોલિશન અને પુનઃનિર્માણની કામગીરીને ધ્યાને રાખીને વાહનવ્યવહાર […]

No Image

આણંદના શાહુકારોએ ૧૫ દિવસમાં હિસાબી પત્રકો રજૂ કરવા પડશે, નિયમોનું ઉલ્લંઘન કરનારના પરવાના રદ થશે

Published on: 11/09/2026

નાણાં ધીરધાર કરતા પરવાનાધારકો માટે ઓડિટ અને ઓનલાઈન ડેટા એન્ટ્રી ફરજિયાત: જિલ્લા રજિસ્ટ્રારની સૂચના આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં શાહુકાર ધારા હેઠળ નાણાં ધીરધારનો વ્યવસાય કરતા તમામ લાયસન્સ ધારકો માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ની વિવિધ કલમો હેઠળ, તમામ શાહુકારોએ વર્ષમાં એકવાર ઓડિટ […]

No Image

શહેરને સ્વચ્છ રાખવા માટે તંત્રની સાથે નાગરિકોની ભાગીદારી પણ જરૂરી

Published on: 11/09/2026

આણંદ,ગુરુવાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની તાજેતરની વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે સ્વચ્છતાને લઈને નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણે નક્કી કરીએ કે હવે આપણે વડોદરાને ગંદુ થવા જ નહીં દઈએ.” સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓ કે સ્થાનિક તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતી […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ હાથ ધરાઈ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ હાથ ધરાઈ

Published on: 11/09/2026

આણંદમાં મનપાના એસ્ટેટ વિભાગનો સપાટો: NS પટેલ સર્કલ અને પોલસન ડેરી રોડ પરથી લારી-ગલ્લાના દબાણો જપ્ત ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં; જાહેર સ્થળોએ થયેલા અતિક્રમણ પર તવાઈ જાહેર માર્ગોને દબાણમુક્ત કરી સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ધાર આણંદ, ગુરૂવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી […]

આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

Published on: 11/09/2026

વિકસિત આણંદ@૨૦૪૭ના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કલેક્ટરનું અધિકારીઓને પરિણામલક્ષી અભિગમ અપનાવવા માર્ગદર્શન આણંદ જિલ્લામાં વિવિધ સૂચકાંકોમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા વ્યૂહાત્મક આયોજન આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અને નિર્ધારિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી આ બેઠકમાં […]