શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી એ લીધી સભાસ્થળની મુલાકાત

Publish Date : 07/10/2026
શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી એ લીધી સભાસ્થળની મુલાકાત

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં તારીખ 07 ઓક્ટોબર બુધવારના રોજ સવારે 9-00 કલાકે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ યાત્રા યોજાનાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે તારીખ 07 ઓક્ટોબર 2001 ના રોજ સત્તાનું સુકાન સંભાળ્યું હતું તે સમયને 25 વર્ષ પૂર્ણ થતા હોય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે સેવા જ્યોતિ સર્કલ, વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન સભા સ્થળ અને વિવિધ રૂટ ની રૂબરી મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અધિકારીઓને સેવા જ્યોતિ કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સમયે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા,  જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, અધિક કલેકટર શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી અને અધિક કલેક્ટર શ્રી અંજલી ઠાકુર, કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ શ્રી જગતભાઈ પટેલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.