ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • આણંદ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી, રાજ્ય માહિતી કમિશનર શ્રી વી.આર. રાવલ દ્વારા અધિકારીઓને અપાયુ માર્ગદર્શન

    ખેડા અને મહિસાગરના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તા. 5 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન ઉજવાઈ રહેલા માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય માહિતી કમિશનરશ્રી વી.આર. રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓને માહિતી અધિકાર અધિનિયમ-2005 ની ઝીણવટભરી જાણકારી આપવામાં […]

  • કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ

    શહેરની વ્યવસ્થા અને જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે આજે શહેરની વ્યવસ્થા અને શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન […]

More