Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી

    રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પેટલાદના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રીને ઘરઆંગણે મળવાનું પેટલાદના ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ ચોક્સીનું સ્વપ્ન થયું સાકાર આણંદ, શનિવાર : પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ […]

  • ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

    પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે  નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું આણંદ, શનિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, […]

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

    આણંદ,શનિવાર: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું  આણંદ  જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વશ્રી  કમલેશભાઈ પટેલ,  શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ […]

  • પેટલાદ ખાતે રિહર્સલ યોજાયું

    પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવનિર્મિત ઓવરબ્રિજ નું આજે મુખ્યમંત્રીશ્રી કરશે લોકાર્પણ. આણંદ, શનિવાર: આજે તા.૧૨ એપ્રિલ, શનિવારના રોજ બપોરે ૧૪-૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું રિહર્સલ આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ની ઉપસ્થિતિમાં […]

More...
Praveen Chaudhari
Collector & District Magistrate Shri Praveen Chaudhary, IAS