Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • રવિ સીઝનમાં પ્રાકૃતિક ખેતી : ઓછા ખર્ચે વધુ ઉપજ માટેનું માર્ગદર્શન

    આણંદ,બુધવાર: રવિ સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતો માટે મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ અપનાવવી સમયની જરૂરિયાત બની છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અનુસાર ઘઉં સાથે ચણા, રજકો, મેથી, રાઈ જેવા પાકોની યોગ્ય મિશ્ર ખેતી શક્ય બને છે. પાકની પસંદગી અને આયોજન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે તો ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં […]

  • મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ

    આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૦ થી ૨૫ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે બી.એલ.ઓ. મતદાન મથક ઉપર તમારી રાહ જોઈ રહ્યા છે, મતદારો જલદી તમારું ફોર્મ જમા કરાવો તા.૨૦ થી તા. ૨૫ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ […]

  • સરદાર@૧૫૦ :: યુનિટી માર્ચ

    આણંદ ખાતે આન, બાન અને શાન સાથે જિલ્લા  કક્ષાની એકતા પદયાત્રા  યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર પટેલના નકશે કદમ પર  ચાલીને દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યો કરી રહ્યા છે: સાંસદશ્રી અમૂલ ડેરીથી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિથી તરબોળ બનાવ્યું આણંદ,બુધવાર: સરદાર વલ્લભભાઈ […]

  • આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની  ત્વરીત સારવાર કરાઈ રહી છે

    હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓને આરોગ્યલક્ષી  સુવિધાઓમાં પૂરતી તકેદારી રાખવામાં આવે છે:: મુખ્ય જિલ્લા તબીબી અધિકારી આણંદ,મંગળવાર: આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં શહેરના નગરજનો ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. બદલાતી ઋતુમાં ઇન્ફેશન ફેલાવવાના કારણે શરદી,ખાંસી તથા તાવ સહિતના રોગોના કેસ આવી રહ્યા છે. આ દર્દીઓ ની સારવારમાં આણંદ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા […]

More...
Praveen Chaudhari
Collector & District Magistrate Shri Praveen Chaudhary, IAS