Press Release

Filter by:
કરમસદ ખાતે વેકેશન દરમિયાન 'વિદ્યાપથ પ્રોજેક્ટ' નો શુભારંભ કરાયો

કરમસદ ખાતે વેકેશન દરમિયાન ‘વિદ્યાપથ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરાયો

Published on: 12/05/2026

કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં ૩૫ દિવસના વેકેશન પ્રોજેક્ટનું આયોજન આણંદ, સોમવાર , શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તન અને ગુણવત્તા સુધારવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ‘નિપુણ ભારત’ કાર્યક્રમ એક અતિ મહત્ત્વનું ઘટક છે. આ વિઝન અનુસાર, ૩ થી ૯ વર્ષની વયના બાળકોમાં પૂર્વ પ્રાથમિક અને […]

આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘે ભારત અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરી

આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘે ભારત અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરી

Published on: 12/05/2026

પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી ન જાય તે જોવા અનુરોધ આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી ચોમાસા પહેલા કેનાલની સફાઈ થાય તેવું આયોજન કરવા જણાવ્યું હિટ વેવની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જોવા અપીલ શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પરત શાળા […]

No Image

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે કૃત્રિમ અવયવો તથા દિવ્યાંગતાલક્ષી સાધન સહાય યોજનાનો લાભ મેળવવા અરજી કરો

Published on: 12/05/2026

આ ઓનલાઇન પોર્ટલ તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગજનો માટેની ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકશે. દિવ્યાંગ સાધન સહાય […]

No Image

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન ૪૭ વેપારીઓ સામે વજન-માપના નિયમભંગ બદલ રૂ.1.50 લાખનો વસૂલ કરાયો દંડ

Published on: 12/05/2026

જિલ્લાના કુલ ૨૫૨ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી પેટે કુલ રૂ.૨.૨૦ લાખ ઉપરાંતની ચકાસણી ફી વસૂલ કરાઈ ગ્રાહકોને કોઈ પણ છેતરપિંડી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨/ ૧૪૪૩૭ /૧૯૧૫ ઉપર અથવા aclm-and@gujarat.gov.in પર ઈ-મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા અનુરોધ આણંદ શુક્રવાર, આણંદ જિલ્લાના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ-૨૦૨૬ દરમિયાન સઘન કામગીરી કરવામાં […]

ઉમરેઠ તાલુકાના જાખલા ગામે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત રાત્રીસભા યોજાઈ

ઉમરેઠ તાલુકાના જાખલા ગામે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત રાત્રીસભા યોજાઈ

Published on: 12/05/2026

આજના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી આણંદ શુક્રવાર: ઉમરેઠ તાલુકાના જાખલા ગામના ઠાકોરપુરા વિસ્તારમાં ખેડૂત ઈશ્વરભાઈ ઠાકોરના ખેતર પર ‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’ અંતર્ગત એક વિશેષ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન આપવાનો હતો.આ સભામાં આત્મા પ્રોજેક્ટ […]

No Image

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે સાધન સહાય યોજના: જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Published on: 12/05/2026

આ ઓનલાઇન પોર્ટલ તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે આણંદ, ગુરુવાર,  ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાજ્યના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગજનો પાસેથી મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આણંદ જિલ્લાના દિવ્યાંગજનો આ યોજનાનો […]

No Image

ધોરણ 10 અને 12 પછી શું???

Published on: 12/05/2026

વિદ્યાર્થી મિત્રોની અવઢવને મળશે સુખદ સમાધાન માહિતી કમિશનરની કચેરી  દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026 માત્ર રૂ.20/- માં જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતેથી મળી શકશે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026 આણંદ, ગુરૂવાર,ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે.હાલના સોશિયલ મીડિયાના સાપ્રંત સમયમાં દરેકે […]

ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Published on: 12/05/2026

24 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટનું કરાયું વિતરણ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવા નિક્ષય મિત્ર બનવા અનુરોધ – જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમાર આણંદ ગુરુવાર , નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને ટીબી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમારના અધ્યક્ષસ્થાને ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર […]

આણંદના સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળની ગુમ થયેલ 10 વર્ષની બાળકીનું પરિવાર સાથે થયુ મિલન

આણંદના સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળની ગુમ થયેલ 10 વર્ષની બાળકીનું પરિવાર સાથે થયુ મિલન

Published on: 12/05/2026

ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદ રેલવે સ્ટેશન ખાતે ઉતરેલી બાળકી માટે આણંદનું ‘સખી વન સ્ટોપ સેન્ટર’ બન્યું આશિર્વાદરૂપ આણંદ ગુરુવાર ,  આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના  ધૂપગીરી ગામની 10 વર્ષની બાળકી તેના પરિવાર પાસે હેમખેમ પહોંચી શકી છે. વાત એમ છે કે […]

No Image

ધોરણ-૧૦ (SSC) માર્ચ-૨૦૨૬ પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણીની પ્રક્રિયા

Published on: 07/05/2026

SSC પરિણામ: ગુણ ચકાસણી માટે પરીક્ષા વિભાગ દ્વારા સંપર્ક નંબર અને ઈ-મેલ જાહેર આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ હોય અને પોતાના ગુણની ફરીથી ચકાસણી (Rechecking) કરાવવા માંગતા હોય, તેવા ઉમેદવારો માટે બોર્ડ […]