Close

Notifications

Filter Document category wise

Filter

Notifications
Title Date View / Download
ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે નુ જાહેરનામું 01/06/2026 View (952 KB)
ઘોરણ-૧૦ (એસ.એસ.સી.) તથા ઘોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા અંગે નુ જાહેરનામું 02/06/2026 View (2 MB)
આણંદ જીલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ / વ્યક્તિ સમૂહો / પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ અંગે નુ જાહેરનામું 29/05/2026 View (729 KB)
જીલ્લાની તમામ સરકારી કચેરી ખાતે અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જીલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે તે માટે નું જાહેરનામું 26/05/2026 View (748 KB)
તા.૨૮/૦૫/૨૦૨૬ ના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદ’ (ઇદ-ઉલ-અઝા) નો તહેવાર અંગેનુ જાહેરનામુ 21/05/2026 View (879 KB)
આણંદ શહેર સ્થિત બ્રીન નં.૬૪૬ (તુલસી ગરનાળા) ની રોડની સપાટી અસમાન હોય, જેની સમારકામની જરૂરી રોઇ, સદર કામકાજ માટે બંધ કરી સલામતીના હેતુથી સદર માર્ગ પર જતા તમામ પ્રકાર વાહનોની અંવરજવર કરવા માટે પ્રતિબંધ કરી રોડ ડાયવર્ઝન કરવા અંગેનુ જાહેરનામુ 14/05/2026 View (521 KB)
તા.૧૭/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી ચાલનાર સ્વગણતરી માટેની માહિતી તથા માર્ગદર્શિકા 16/05/2026 View (2 MB)
રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, નવી દિલ્હી ધ્વારા NEET (UG)-2026 ની પરીક્ષા અંગેનુ જાહેરનામુ 01/05/2026 View (1 MB)
૧૧૧-ઉમરેઠ વિઘાનસભા પેટા ચુંટણી-૨૦૨૬ ની મતગણતરી યોજાનાર હોય તેમજ અત્રેના જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અંગેનુ જાહેરનામુ 01/05/2026 View (753 KB)
તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ ૧૧૧-ઉમરેઠ વિઘાનસભા પેટા ચુંટણીની મત ગણતરી દરમ્યાન સ.ક.૦૬:૦૦ થી મત ગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી રોડ ડાયવર્ઝન અંગેનુ જાહેરનામુ 01/05/2026 View (740 KB)