Notifications
Filter Document category wise
| Title | Date | View / Download |
|---|---|---|
| આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| આણંદ જિલ્લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| ચૂંટણી દરમ્યાન હથિયારો ધ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી ઉપર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતિની જાળવણી તેમજ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| રાજ્ય ચુંટણી મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| રાજય ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| રાજય ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તતે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી/પેટા ચુંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઈટમો, બેનર્સ વિગેરે ધ્વારા પૈસાની તાકાતનો આડંબર યુકત પ્રદર્શન ન કરે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી દરમ્યાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું | 01/04/2026 | View (940 KB) |
| ૧૧૧-ઉમરેઠ વિઘાનસભા પેટા ચુંટણી-૨૦૨૬ યોજાનાર હોય તેમજ તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવનાર હોય, તથા પરશુરામ જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તે માટેનું જાહેરનામું | 02/04/2026 | View (703 KB) |
| રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, નવી દિલ્હી ધ્વારા Joint Entrance JEE (Main)-2026 ની પરીક્ષા માટેનું જાહેરનામું | 30/03/2026 | View (851 KB) |