Notifications
Filter Document category wise
| Title | Date | View / Download |
|---|---|---|
| .ચૂંટણી દરમ્યાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું | 15/04/2026 | View (1 MB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત ગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મત ગણતરી કેન્દ્રની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તેના કોઈ પ્રત્યાઘાત ના પડે તેમજ ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે જાહેરનામું | 15/04/2026 | View (830 KB) |
| મત ગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મત ગણતરી કેન્દ્રોની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તેના કોઈ પ્રત્યાઘાત ના પડે તેમજ ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટેનું જાહેરનામું | 15/04/2026 | View (1 MB) |
| સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા(એજન્ટ) પ્રવેશ અટકાવવા માટેનું જાહેરનામું | 15/04/2026 | View (760 KB) |
| આણંદ જિલ્લામાં આ ચુંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે (જેની મુદત આગામી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી આ જાહેરનામાથી લંબાવવામાં આવે છે) | 13/04/2026 | View (1 MB) |
| પેટા ચૂંટણી આણંદ જિલ્લામાં આ ચુંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે(જેની મુદત આગામી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી આ જાહેરનામાથી લંબાવવામાં આવે છે) | 13/04/2026 | View (1 MB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને (જેની મુદત આગામી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી આ જાહેરનામાથી લંબાવવામાં આવે છે) | 13/04/2026 | View (757 KB) |
| પેટા ચૂંટણી દરમ્યાન રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર ઘ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા માટેનું જાહેરનામું | 13/04/2026 | View (797 KB) |
| તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ પરશુરામ જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ અત્રેના જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટેનું જાહેરનામું | 17/04/2026 | View (735 KB) |
| RTI – PROACTIVE DISCOLSURE -2026 | 20/04/2026 | View (5 MB) |