Press Release
આણંદ જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા છેલ્લા ચાર માસમાં 4,961 વાહનો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી રૂપિયા 1.78 કરોડનો વસૂલ કર્યો દંડ
Published on: 09/02/2026છેલ્લા ચાર માસમાં 41 વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ કરાયા સસ્પેન્ડ આણંદ, શનિવાર: આણંદ જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા લોકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક એવરનેશ અંગેની જાણકારી મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને દર માસે માર્ગ સલામતી ની બેઠક યોજવામાં આવે છે, જેમાં આણંદ જિલ્લામાં માર્ગ […]
કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
Published on: 09/02/2026પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં થયો વધારો આણંદ, શનિવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી શ્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરે છે, તે કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળીને જાણકારી મેળવી હતી. કેન્દ્રીય […]
આણંદ ખાતે ‘કોસમોસ વેલી’ ફલાવર શોનું લોકાર્પણ કરતા
Published on: 09/02/2026અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ આણંદ મહાનગર પાલિકાના વહીવટદારશ્રી પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજની પાસે તૈયાર કરવામાં આવેલી ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, લોકસભા […]
તારીખ 7 ફેબ્રુઆરીના રોજ આણંદમાં ‘કોસમોસ વેલી’ ફલાવર શો નગરજનો માટે ખુલ્લો મુકાશે
Published on: 05/02/2026પુષ્પ પ્રદર્શનને નિહાળવા શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો માટે બોરસદ ચોકડી આણંદ ખાતે ઓવરબ્રિજની નીચે ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. આ કોસ્મોસ વેલીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ […]
પાંચ વર્ષ સુધીના NRI/વિદેશી બાળકો માટે આધાર નોંધણી અંગેની માર્ગદર્શિકા જાહેર
Published on: 05/02/2026પાંચ વર્ષ સુધીની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી ગુરૂવાર, આણંદ: આણંદના નોડલ અધિકારી (યુઆઈડી) અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક યાદીમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારક, નેપાળ અને ભૂટાનના નાગરિકો અને અન્ય આધાર નોંધણી કરવા માંગતા વિદેશી નાગરિકો માટે કેટલાક નિયમો […]
પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો
Published on: 05/02/2026વૃક્ષના થડમાં, સિંગોમાં અને ફળોમાં રહેતી નાની મોટી ઈયળોના નિયંત્રણમાં ઉપયોગી જંતુનાશક શસ્ત્ર – ‘અગ્નિઅસ્ત્ર’ આણંદ, ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે રાજ્યભરમાં મુહિમ શરૂ કરી છે. રાસાયણિક ખેતી માત્ર જમીનને જ નહી પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન કરી […]
આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીનો આણંદ તાલુકાના ગાના ગામે ‘‘ગ્રામ સંવાદ’’ યોજાયો
Published on: 05/02/2026‘પ્રશાસન ગામની તરફ’ અભિગમ હેઠળ યોજાયેલ ગ્રામ સંવાદ કાર્યક્રમમાં ગ્રામજનોના પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે જિલ્લા કલેકટરશ્રીએ આપી સૂચના ગામમાં ગેરકાયદેસર દબાણ હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરી દબાણો દૂર કરવા-કલેકટર શ્રી સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા અનુરોધ આણંદ, બુધવાર: રાજ્ય સરકારના ‘લોકાભિમુખ વહીવટ’ અને ‘પ્રશાસન ગામની તરફ’ના ઉમદા ધ્યેયને સાકાર કરવાના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી […]
કોઈપણ ઉંમરની NRI વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી
Published on: 05/02/2026NRI અને વિદેશી નાગરિકો માટે આધાર નોંધણી અંગેની નવીન માર્ગદર્શિકા જાહેર આધાર નોંધણી અને આધાર અપડેટ માટેના સ્વીકાર્ય દસ્તાવેજોની સુધારેલી યાદી જાહેર આણંદ, મંગળવાર: ભારત સરકારના નિયમો (SCHEDULE II, Regulations 10(2) and 19(4) મુજબ, આધાર નોંધણી અને અપડેટની પ્રક્રિયા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં કોઈપણ ઉંમરની NRI વ્યક્તિઓ, OCI […]
આણંદ જિલ્લામાં તા.૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 05/02/2026અરજદારો તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૦૨/૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ […]
કરમસદ અને ચાંગા ખાતે તા. 7 ફેબ્રુઆરી થી તા. 8 ફેબ્રુઆરી અને તા.14 ફેબ્રુઆરી થી તા.15 ફેબ્રુઆરીના રોજ GATE 2026 અને JAM 2026 ની પરીક્ષા યોજાશે
Published on: 05/02/2026પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ દીવાલની ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રની દીવાલની ૨૦૦ મીટરથી 300 મીટર ની ત્રિજ્યા માં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ 200 મીટર ની ત્રિજ્યા માં જાહેરમાં લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે આણંદ, મંગળવાર: GATE-2026 તથા JAM-2026ની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ […]