Press Release

Filter by:
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ 3 વર્ષના બાળકના જીવનમાં પાથર્યો પ્રકાશ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ 3 વર્ષના બાળકના જીવનમાં પાથર્યો પ્રકાશ

Published on: 18/02/2026

સરકારની યોજના થકી આણંદના માસૂમ કુંજને મળી વાચા RBSK યોજના હેઠળ વિનામૂલ્યે થયું ₹૭ લાખનું કોક્લીયર ઇમ્પ્લાંટ ઓપરેશન બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો આણંદ, સોમવાર: જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે. પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ […]

No Image

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ કરવામાં આવ્યું

Published on: 18/02/2026

તા. ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, સોમવાર: એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB EC EC ED, EE, EF, EG EH  અને EJ, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, […]

એમજીવીસીએલ પેટલાદ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત 'સ્માર્ટ મીટર પખવાડિયા'નો પ્રારંભ

એમજીવીસીએલ પેટલાદ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ‘સ્માર્ટ મીટર પખવાડિયા’નો પ્રારંભ

Published on: 13/02/2026

આણંદ, શુક્રવાર: મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની પેટલાદ વિભાગીય કચેરી દ્વારા કેન્દ્ર સરકારના પાવર મંત્રાલયના આદેશ અનુસાર “સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ શરૂઆત કરો” ના સૂત્ર સાથે સ્માર્ટ મીટર પખવાડિયાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત MGVCL ના કર્મચારીઓ તેમજ પાવરગ્રીડ અને Intelliismart ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો […]

સમયસૂચકતા અને સૂઝબુઝથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને શિશુને નવજીવન આપતી કિંખલોડ ૧૦૮ ટીમ

સમયસૂચકતા અને સૂઝબુઝથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને શિશુને નવજીવન આપતી કિંખલોડ ૧૦૮ ટીમ

Published on: 13/02/2026

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે ઉમદા કામગીરી કરી માનવતા મહેકાવી છે. ગતરોજ વહેલી સવારે ૦૫:૩૪ કલાકે કિંખલોડના રવિપુરા સીમ વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દર્દીની ગંભીર સ્થિતિ જોઈ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો […]

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

Published on: 13/02/2026

ખેડુતોને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું આણંદ, ગુરૂવાર: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ તથા પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના નાપા તડપદ ગામ ખાતે “મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ” અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમા કાર્યક્રમ દરમ્યાન ખેડૂત ભાઈઓને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાકની પ્રાયોગિક સમજ […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંતર્ગત બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંતર્ગત બેઠક યોજાઈ

Published on: 13/02/2026

યોજના અંતર્ગત કુલ ૧૮ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી અપાઇ આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા લેવલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લાના ૧૮ પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતા.  આ યોજના અંતર્ગત અનાજ પ્રોસેસિંગ […]

No Image

આરટીઓ કચેરી આણંદ ખાતે નિયમિત દૈનિક ધોરણે ફોર વ્હીલર ના 70 અને ટુ-વ્હીલર ના 120 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે

Published on: 13/02/2026

ડ્રાઇવિંગ ટેસ્ટ નું સ્લોટ બુકિંગ    parivahan.gov.in પર અરજદાર ઘેર બેઠા જ કરી શકે આણંદ, ગુરુવાર: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના નગરજનોને લાયસન્સ કઢાવવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન ઉદભવે તે માટે જણાવવામાં આવ્યું છે કે આરટીઓ કચેરી ખાતે નિયમિત દૈનિક ધોરણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની ક્ષમતા મુજબ ફોર વ્હીલર (એલ એમ વી) ના 70 અને ટુ-વ્હીલર ના 120 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય […]

No Image

આણંદ જિલ્લામાં તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે

Published on: 13/02/2026

આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો થશે સમાવેશ આણંદ જિલ્લાના કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકી ૨,૩૧,૭૯૯ મતદારોના નામ કમી થશે જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ તેઓનુ નામ દાખલ કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને આપવાનુ રહેશે આણંદ, ગુરૂવાર: […]

No Image

તા.13 ફેબ્રુઆરી, વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ”

Published on: 13/02/2026

આણંદ, ગુરૂવાર: દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં “વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશમાં પણ ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ (IAP) જે દેશના ૪૭૦૦૦ કરતાં પણ વધારે બાળ રોગ નિષ્ણાંતોનું સંગઠન છે, તેમના ધ્વારા એનિમિયા અટકાવ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે, તેમ નેશનલ-એક્ઝક્યુટીવ બોર્ડ મેમ્બર- (IAP) કિલ્લોલ બાળકોની હોસ્પિટલ, આણંદના ડો. રશ્મિન આર સેસિલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ […]

સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ

સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ

Published on: 13/02/2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ કૃષિ-પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલસ્ટોન અમૂલ એ.આઈ.નું લોંન્ચીંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :: મુખ્યમંત્રીશ્રી […]