Press Release

Filter by:
No Image

ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને આત્મનિર્ભરતાનો માર્ગ એટલે પ્રાકૃતિક ખેતી

Published on: 19/02/2026

માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરતી પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ આણંદ, ગુરૂવાર: પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં આવે છે. એટલે જ  ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે […]

રેશનિંગ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિ: ગુજરાતમાં CBDC આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ

રેશનિંગ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિ: ગુજરાતમાં CBDC આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ

Published on: 19/02/2026

મહત્વાકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ માટે ગુજરાતના પસંદગીના ચાર કેન્દ્રોમાં આણંદ જિલ્લાનો કરાયો સમાવેશ અંગૂઠો લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ: CBDC ડિજિટલ ટોકન દ્વારા રેશનિંગ વિતરણમાં પારદર્શિતાનો નવો યુગ લાભાર્થીઓને મળતી કૂપનની તમામ વિગતો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આણંદ, બુધવાર: ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ ક્રાંતિના એક નવા અધ્યાય તરીકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેરિત CBDC (Central Bank Digital Currency)  […]

આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન

આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન

Published on: 19/02/2026

વાદળછાયા વાતાવરણથી તમાકુમાં મોલોમસીનો ઉપદ્રવ અટકાવવા આટલુ કરવુ… તમાકુના પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા અનુરોધ આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલા વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસીનો ઉપદ્રવ જોવા મળ્યો છે.જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ  છે અને ખેડૂતોને પાકની ગુણવત્તા […]

No Image

આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે

Published on: 19/02/2026

નક્કી કરેલા વિષયો ઉપર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં પાંચ મિનિટ વક્તવ્ય આપવાનું રહેશે આણંદ, બુધવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,આણંદ દ્વારા આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવનાર છે. લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા 01 લાખનો દંડ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા 01 લાખનો દંડ

Published on: 19/02/2026

હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા નોટીસ આપવામાં આવી આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલ સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.  કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ […]

આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ફાઇનલ રોલ (આખરી મતદારયાદી) ની પ્રસિદ્ધિ

આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ફાઇનલ રોલ (આખરી મતદારયાદી) ની પ્રસિદ્ધિ

Published on: 18/02/2026

આણંદ જિલ્લામાં 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા આણંદ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ. દેસાઈએ યોજી પત્રકાર પરિષદ આણંદ, મંગળવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.૦૪/૧૧/૨૦૨૫થી શરૂ કરવામા આવેલ હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)ના વિવિધ તબક્કા દરમ્યાન […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું

Published on: 18/02/2026

આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રાજપથ માર્ગ પર ક્રિષ્ના કોર્નર સામે આવેલ ખાનગી પ્લૉટમાં જાહેરાતનું સ્ટ્રક્ચર ભયજનક જણાતા અને અકસ્માત થવાની શક્યતા હોય તેવી સંભાવના ને કારણે તથા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને લોકોને તેનાથી તકલીફ ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ખાનગી પ્લોટમાં […]

No Image

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ 2025

Published on: 18/02/2026

કર્મચારી,નોકરીદાતા, પ્લેસમેન્ટ ઓફીસર, સ્વરોજગાર કરતા દિવ્યાંગ નાગરિકને પારિતોષિક અપાશે આણંદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારો તા.૨૭ ફેબ્રુઆરી સુધી અરજી કરે આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫ ની રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૪૦ […]

No Image

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ, ઈસરામા ખાતે ૧૫ દિવસીય બાગાયતી તાલીમ યોજાઈ

Published on: 18/02/2026

આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સંચાલિત BRS કોલેજના કુલ ૨૫ વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઈ હતી. આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને બાગાયતી ખેતીને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે, એટલે […]

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ 3 વર્ષના બાળકના જીવનમાં પાથર્યો પ્રકાશ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ 3 વર્ષના બાળકના જીવનમાં પાથર્યો પ્રકાશ

Published on: 18/02/2026

સરકારની યોજના થકી આણંદના માસૂમ કુંજને મળી વાચા RBSK યોજના હેઠળ વિનામૂલ્યે થયું ₹૭ લાખનું કોક્લીયર ઇમ્પ્લાંટ ઓપરેશન બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો આણંદ, સોમવાર: જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે. પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ […]