Press Release
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા
Published on: 23/02/2026ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ તેમને મૂંજવતા વિવિધ પ્રશ્નો પૂછીને તેના ઉકેલ મેળવ્યા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું તજજ્ઞો સાથે વાત કરી ટેન્શન મૂકત બનતા બોર્ડના વિદ્યાર્થીઓ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં સમગ્ર જિલ્લામાં ધોરણ 10 […]
ડિઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ આણંદ જિલ્લામાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ
Published on: 23/02/2026શહેરી વિસ્તારોમાં આધુનિક અને પારદર્શક ભૂમિ સર્વેની દિશામાં મહત્વપૂર્ણ પહેલ આણંદ, સોમવાર: ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ NAKSHA (National Geospatial Knowledge–based Land Survey of Urban Habitation) પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં પાયલોટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આ પાયલોટ પ્રોગ્રામના અસરકારક અમલીકરણ અર્થે તાજેતરમાં જિલ્લા […]
આણંદ ખાતે ‘ડિજિટલ એક્સ્ટેન્શન અને ખેડૂત સશક્તિકરણ’ વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
Published on: 23/02/2026‘National Seminar – Souvenir 2026’નું વિમોચન કરવામાં આવ્યું આણંદ, સોમવાર: સોસાયટી ઓફ એક્સ્ટેંશન એજ્યુકેશન ગુજરાત (SEEG) અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘Digital Extension and Farmer Empowerment: Pathway to Viksit Bharat’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના ૨૦૦થી વધુ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ઉત્સાહભેર […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન ન્યુ ઓક્શન શરૂ કરાયું
Published on: 23/02/2026તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૪ માર્ચ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, શનિવાર: એ.આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EK-0001 થી 9999 તથા LMV(મોટર કાર) NEW SERIES GJ23-CK-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસદગીના નંબર […]
આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ
Published on: 23/02/2026આણંદના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી ૨૫૦ કરતાં વધુ કેમેરા દ્વારા નાગરીકોની સુરક્ષા માટે કરાતું સતત 24×7 મોનિટરિંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ગંભીર ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બન્યા : ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં મદદરૂપ બન્યુ ‘‘નેત્રમ’’ ગત વર્ષે નેત્રમના માધ્યમથી ગુમ થયેલો ૧૬ લાખનો મુદ્દામાલ પરત મેળવીને અરજદારોને સોંપવામાં આવ્યો હતો વધુ 550 કેમેરા આણંદ […]
આણંદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
Published on: 23/02/2026આણંદ, શનિવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની મુખ્ય પરીક્ષાઓના સુદ્રઢ આયોજનના ભાગરૂપે આણંદના બાકરોલ સ્થિત નોલેજ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિના અધ્યક્ષસ્થાને માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જિલ્લામાં પરીક્ષા ભયમુક્ત, પારદર્શી અને […]
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Published on: 23/02/2026નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ આણંદ, શનિવાર: જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ એમજીવીસીએલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આંગણવાડી, શિક્ષણ સહિત વિવિધ વિભાગને લગતી પ્રજાલક્ષી બાબતો અંગે […]
આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ
Published on: 20/02/2026આજે પ્રથમ દિવસે 113 પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓની મેડિકલ તપાસ પૂર્ણ બાકી રહેલ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓનો મેડિકલ કેમ્પ આવતા સપ્તાહે યોજાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને 50 વર્ષ કરતાં વધુ ઉંમરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નો મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ ખાતેની બી એન. પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટયૂટ […]
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ
Published on: 20/02/2026જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 1.70 લાખ ઉપરાંત દર્દીઓની ઓપીડી માં નોંધણી થઈ 60 હજારથી વધુ દર્દીઓએ દાખલ થઈને મેળવી સારવાર દર મહિને 200 ઉપરાંત મહિલાઓની પ્રસુતિ કરાવવામાં આવી કિડની ફેલ્યર દર્દીઓ માટે 24×7 ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ વર્ષ દરમિયાન 1,032 જેટલા મેજર ઓપરેશન કરાયા 7.98 લાખ ઉપરાંત દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરાયા PM JAY યોજનાના […]
તા. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ થશે શરૂ
Published on: 19/02/2026આણંદ જિલ્લામાં ધોરણ 10 ના 31914, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14893 અને વિજ્ઞાન પ્રવાહના 4159 વિદ્યાર્થીઓ મળીને કુલ 50966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા ઉપરાંત ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો મળશે દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી […]