Press Release
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
Published on: 03/03/2026આણંદના એક સામાન્ય સેલ્સમેનની પુત્રીએ 06 નવા આકાશગંગા (ગેલેક્સી) સમુહોને શોધી કાઢી ભારતીય નામોથી નવાજ્યા વૈજ્ઞાનિક બનવા ભાષા કે આર્થિક સમસ્યા નડતી નથી એ સાબિત કરી એકતા શાહે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ (USA) માં પોસ્ટડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ દરમિયાન કર્યું અનોખું સંશોધન એકતા શાહે દર્શાવ્યું કે બ્રહ્માંડના બાળપણમાં સમૂહમાં રહેતી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલી ગેલેક્સીઓ […]
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
Published on: 27/02/2026પ્રથમ દિવસે ધોરણ 10 ગુજરાતી વિષયની પરીક્ષામાં 489 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, ગુરુવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક […]
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Published on: 27/02/2026જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૦૫ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું આણંદ, ગુરૂવાર: રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું […]
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
Published on: 27/02/2026વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી, મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કલેકટર શ્રી એ કર્યા પ્રોત્સાહિત આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ […]
આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ થતા જાણીતી સંસ્થાઓને લાખોનો દંડ
Published on: 25/02/2026આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ચકાસણી અર્થે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આણંદના એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી ઓફીસર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ નિષ્ફળ જતા એજયુડીકેટીંગ ઓફીસરની કોર્ટમાં કેસ […]
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ
Published on: 25/02/2026આણંદ, બુધવાર: નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના ઉમદા હેતુથી “Ending Stigma, Embracing Dignity” ના સૂત્ર સાથે ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન’ (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક […]
તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
Published on: 25/02/2026આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 50966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ જિલ્લામાં 59 વિદ્યાર્થીઓને આપવામાં આવી લહિયાની મંજૂરી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ 02692 264153 કાર્યરત બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોકની વ્યવસ્થા દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત […]
આણંદમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં ‘ખેડૂતથી ગ્રાહક સુધી શુદ્ધ ઉત્પાદનોનુ સીધું વેચાણ
Published on: 25/02/2026દર મંગળવારે બોરસદ ચોકડી ખાતે ભરાતા ‘પ્રાકૃતિક બજાર’ને નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ રસાયણમુક્ત શાકભાજી માટે વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા મહિલા ગ્રાહકો આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લાંભવેલ રોડ ખાતેના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
Published on: 25/02/2026જોગણી માતાના મંદિર પાસેથી ગેરકાયદેસર દબાણો દૂર કરીને 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરાઈ આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને કહ્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે લાંભવેલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે આવેલા લારી ગલ્લાઓ લોખંડની […]
આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન
Published on: 25/02/2026“સરકારની યોજના ના કારણે અમોને એક પણ રૂપિયો ખર્ચ થયા વગર સરકારે મારી દિકરી યશવીને નવ જીવન આપ્યુ છે”:- યશવીના પિતા અજયસિંહ ટાંટોડ સરકારની સંવેદના અને વિનામૂલ્યે મળેલ સારવારથી મોતને મ્હાત આપી ફરિથી હસતી થઈ યશવી આણંદ, મંગળવાર: “સરકારની યોજનાને કારણે આજે મારી દીકરી ફરીથી હસતી થઈ છે” – એક દીકરીના સપનાઓ અને એક પિતાના […]